રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરીંગણ
  2. 2-3લીલી ડુંગળી
  3. 1 નંગટામેટુ
  4. લીલુ મરચું
  5. 1 ચમચીલીલુ લસણ
  6. 2 ચમચીકોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને લઈ ધોઈ સાફ કરી ઉપર તેલ લગાડી શેકી લેવું

  2. 2

    ડુંગળી ટામેટા લીલુ લસણ લીલુ મરચું બધાને ઝીણું કાપી લેવું

  3. 3

    ઠંડુ થાય એટલે એની છાલ ઉતારી પીસ કરી લેવા

  4. 4

    પછી તેની અંદર બધું કાપેલું શાક સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું કોથમીર અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Chinoy
Rekha Chinoy @rekha_chinoy34
પર

ટિપ્પણીઓ

Similar Recipes