ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Meera Thacker
Meera Thacker @Meerathacker47

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫
  1. લોટ માટે
  2. ૨ કપ(ભાખરી) ઘઉંનું કરકરો લોટ
  3. ૧ મોટો ચમચોઘી (મોણ માટે)
  4. ૧ કપનવશેકુ પાણી
  5. લાડુ માટે
  6. ૧ કપગોળ
  7. ૧ કપઘી
  8. ૧ ટેબલ સ્પૂનછીણેલું કાજુ
  9. ૧ ટેબલ સ્પૂનછીણેલું બદામ
  10. ૧ ટેબલ સ્પૂનકીસમીસ
  11. ૧/૨ ટેબલ સ્પૂનઇલાયચી પાઉડર
  12. ૧/૪ ટેબલ સ્પૂનખસખસ

રાંધવાની સૂચનાઓ

૪૫
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘઉંનું કરકરો લોટ લઈ તેમાં ઘી નાખો પછી તેને નવશેકા પાણીથી લોટ બાંધો.

  2. 2

    લોટ બંધાઈ જાય એટલે તેના લુઆ બનાવી રોટલી વણી ને તાવડી અથવા લોઢી પર સેકી લ્યો.

  3. 3

    શેકાઈ જાય પછી તેને મીક્ષરમાં પીસી લ્યો.પછી એક પેનમાં ગોળ, ઘી નાખી ગરમ કરો પછી તેમાં પીસેલું મીસરણ, છીણેલું કાજુ, છીણેલું બદામ, ઇલાયચી પાઉડર અને ખસખસ નાખી મિક્સ કરો.

  4. 4

    પછી તેના લાડુ બનાવો અથવા જે આકાર આપવું હોય તે આપો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Thacker
Meera Thacker @Meerathacker47
પર

ટિપ્પણીઓ

Similar Recipes