આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#CWM2 (આલુ ભુજીયા)
#Hathimasala

આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
#CWM2 (આલુ ભુજીયા)
#Hathimasala

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સવિગ
  1. 3બોઇલ બટાકા
  2. 2 વાટકીબેસન
  3. 2 ચમચીચોખા નો લોટ
  4. મીઠું સ્વાદમુજબ
  5. 1/2 ચમચીહીંગ
  6. ચપટીહળદર (ઓપ્શનલ)
  7. 1/2 ચમચીબારીક મરી પાઉડર
  8. 1/2 ચમચીસંચળ
  9. 1/2 મરચુ પાઉડર
  10. જરુર મુજબ ચાટ મસાલો
  11. તેલ ફ્રાય માટે
  12. સંચો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી તેને ખમણી લો ત્યાર બાદ તેનો માવો કરી લો હવે બન્ને લોટ એડ કરીદો ત્યાર બાદ બધા મસાલા ટેસ્ટ મુજબ કરી લો

  2. 2

    હવે તેલ વાળો હાથ કરી લોટ ને કઠણ બાંધી લેવુ પછી સંચા મા તેલ લગાવી 3 નંબર ની જાળી રાખી બંધ કરો

  3. 3

    ત્યાર બાદ ફુલ ગરમ તેલ મા સંચા થી સેવ પાડી લો ત્યાર બાદ તેને બન્ને સાઇડ થી ક્રિસ્પી કરવી ઉપર થી ચાટ મસાલો બરાબર છાટો

  4. 4

    તો તૈયાર છે આલુ સેવ (આલુ ભુજીયા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes