આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટાકા ધોઈ ને બાફી લો... બાફેલા બટાકા ને ક્રશ કરી લેવાનાં.હવે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, હિંગ, લાલ મરચું, મરી નો ભુકો, ગરમ મસાલો, ચાટમસાલો, મીઠું નાખીને બધુ બરાબર મિક્સ કરી લો....
- 2
ત્યારબાદ તેમાં બટાકા નો માવો નાખીને બરાબર મિક્સ કરી લો... અને લોટ બાંધી લો....પછી તેમા થોડુંક તેલ નાખીને લોટ બરાબર બાંધી લેવાનો છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકવાનું તેલ લગાડી અને સંચામાં આલુ સેવનો લોટ મુકીને ગરમ તેલ મા સેવ પાડવાની....
- 3
પછી એક તરફ સહેજ કલર બદલાઈ જાય એટલે બીજી તરફ પલટાવી લો... બીજી સાઇડે પણ એ રીતે થાય એટલે એક થાળીમાં કાઢી લેવાની અને હળવા હાથ થી બધી ક્રશ કરી લેવાની.....આવી રીતે બધી સેવ પાડી લેવાની તો તૈયાર છે.....આલુ સેવ.... નાના છોકરાઓ ની ખુબજ ફેવરિટ આ સેવ છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujrati#aalupuri Tulsi Shaherawala -
-
-
-
-
-
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ