રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ, ચોખાનો લોટ બંને મિક્સ કરો,તેમાં બાફેલા બટેટાનો ખમણ ઉમેરો અને લોટમાં મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા કરો,જેમાં મીઠું, મરી પાઉડર,સંચળ પાઉડર,આમચૂર પાઉડર, ફુદીનાનો પાઉડર, હળદર,મરચું પાઉડર અને હિંગ ઉમેરી લોટ અને બટાકા માં મિક્સ કરો, તેલનું મોણ નાખો અને લોટની કણક તૈયાર કરો.
- 3
લોટની કણક ને એક કલાક માટે રાખી મૂકો એટલે સોફટ થઈ જશે, પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને સંચા માં કણક નો રોલ તૈયાર મૂકો, સંચાની અંદર તેલ લગાવી લેવું. ગરમ તેલ માં સંચા વડે સેવ ને તળવી.
- 4
ગરમ આલુ સેવ માં સંચળ પાઉડર અને ફદીના પાન ભભરાવી સર્વ કરો.અને નાસ્તામાં આનંદ માણો.
Similar Recipes
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
બધી ચાટ માં વપરાય એવી spicy પણ ખાયા રાખીએ એવી આલુ સેવ all time favourite..#EB#week8 Sangita Vyas -
-
-
-
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
-
-
આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2 (આલુ ભુજીયા)#Hathimasala Sneha Patel -
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB Vibha Mahendra Champaneri -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221645
ટિપ્પણીઓ