આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

#EB
#RC1
#yellow
#cookpadindia
#cookpadgujarati
#week8
My ebook
Post2
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB
#RC1
#yellow
#cookpadindia
#cookpadgujarati
#week8
My ebook
Post2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને મીઠું ઉમેરી ને બાફી લો.પછી ઠંડા કરી ચીઝ ખમણવા ની ખમણી થી છીણી લેવા.
- 2
ચણા નો લોટ અને ચોખા ના લોટ ને ચાળી લો.બાઉલમાં બાફેલા બટાકા નું છીણ લઈ તેમાં મીઠું,હળદર,મરી પાઉડર,ચાટ મસાલો,ગરમ મસાલો,આમચૂર,હીંગ,લાલ મરચું,ફુદીના નો પાઉડર અને લોટ અને તેલ નું મોયણ ઉમેરી બધું સરસ ભેળવી લો અને લોટ બાંધી લો.ઢીલો રાખવો.
- 3
હવે,સેવ પાડવાન સંચા માં તેલ લગાવી લો.બંન્ને હાથ ની હથેળી પર તેલ લગાવીને લોટ ને સરસ મસળી ને સંચા માં ભરો ને સંચા ની ઉપર ના ભાગ પર તેલ લગાવીને ગરમ તેલમાં સેવ પાડો.
- 4
તેલ માં બધા પરપોટા બેસી જાય પછી ઝારા ની મદદથી હળવા હાથે ઉથલાવી ને બીજી બાજુ ૧ મિનિટ માટે થવા દેવી ને..નૈ પછી તૈયાર સેવ ને ડીશ માં કાઢી લો.
- 5
ગેસ ની આંચ ધીમી કરી ફરી સંચા માં સેવ નો લોટ ઉમેરી સેવ પાડો અને તળી લો. એકદમ ક્રિસ્પી ને ખૂબ જ સરસ આલુસેવ તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#week8@cook_27802shee@vaishali1234@Ekrangkitchen@Disha_11 Payal Bhaliya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ