સ્ટાર ચીઝ વેજ પનીર પરાઠા (Star Cheese Veg Paneer Paratha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

સ્ટાર ચીઝ વેજ પનીર પરાઠા (Star Cheese Veg Paneer Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 સવિઁગ
  1. 1મોટી વાટકો લોટ
  2. ચપટીસોલ્ટ
  3. 1 ચમચીતેલ
  4. જરુર મુજબ પાણી
  5. સ્ટફિંગ માટે
  6. 1/2 વાટકીખમણેલ કોબી
  7. 1/2 વાટકીગાજર
  8. 1/2 વાટકીકટ કરેલ ઝીણા કેપ્સીકમ
  9. 1/2, કાંદા ઝીણા કટ કરેલ
  10. કોથમીર
  11. 1 ચમચીબીટ ખમણેલ (ઓપ્શનલ)
  12. 2 ચમચીપીસેલી કોર્ન
  13. 1/2 વાટકીખમણેલ પનીર
  14. ચીઝ જરુર મુજબ
  15. મોઝરેલા ચીઝ જરુર મુજબ
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 3/4 ચમચીહાથી ગરમ મસાલો
  18. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  19. 1/2ધાણા પાઉડર
  20. 1/2 ચમચીજીરુ પાઉડર
  21. 1 ચમચીતેલ
  22. ચીઝ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મા મીઠું તેલ નાખી નરમ લોટ તૈયાર કરો તેને થોડી વાર રેસ્ટ આપો ત્યાર બાદ એક બાઉલ મા બધુ મીક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    હવે લોટ માથી મોટી રોટલી વણી લો આ રીતે બીજી, રોટલી વણી ને તૈયાર કરો હવે એક રોટલી પર બરાબર સ્ટફિંગ પાથરી બીજી રોટલી ને પાણી વડે બરાબર સીલ કરી લો

  3. 3

    તેને ગરમ લોઢી પર તેલ લગાવી બન્ને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કરી લો ઠડુ થાય એટલે કાપા કરી સ્ટાર શેઇપ મા કટ કરો

  4. 4

    તો તૈયાર છે સ્ટાર ચીઝ વેજ પનીર પરાઠા

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes