અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1/2 વાટકીધાણા
  2. 1/4 કપજીરુ,
  3. 1/4 કપતલ
  4. 2 ચમચીવરીયાળી
  5. 2તેજપતા
  6. 10 નંગમરચા
  7. 1/4 કપઆમચૂર પાઉડર
  8. 2 ચમચીસૂંઠ પાઉડર
  9. 10 નંગલવિંગ
  10. 2 ટુકડાતજ
  11. 2એલચા
  12. થોડી જાવીંત્રી
  13. થોડામરી
  14. 3લીલી ઇલાયચી
  15. 2દગડ ફુલ
  16. 1/4 કપસંચળ
  17. 1/4 કપકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ તૈયાર કરો ત્યાર બાદ સ્લો ફલેમ પર ધાણા ને જીરુ શેકો હવે તેમા મરચા ને એડ કરી થોડી વાર શેકો પછી બધા મસાલા નાખી દો

  2. 2

    હવે આ મસાલા ને સ્લો ફલેમ પર કડક થાય ત્યા સુધી શેકી લો હવે એક થાળી મા ઠંડુ થવા દો

  3. 3

    હવે એક મીક્ષર મા નાખી બારીક પાઉડર તૈયાર કરો તેને ચાળી ને એરટાઈટ ડબ્બા મા ભરી લો આ મસાલો 6 મહિના સુધી સારો રહે છે

  4. 4

    તો તૈયાર છે અમૃતસરી છોલે મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes