રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી થાળી મા મેંદો ચાળીસ લેવો. હવે તેમા મીઠું સ્વાદ મુજબ,મરી વાટેલા,હિંગ અને મોણ નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ તેલ થી મસળી લેવુ બરોબર દસ મિનિટ ઢાંકીને રાખવુ. તેના નાના ગોળા વાળી લેવા.
- 2
હવે નાની નાની પૂરી વણી લેવી બધી અને 1/2 કલાક પંખા નીચે રાખવુ. તેલ ગરમ કરવા મૂકો.તેલ બરોબર ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી ઘીમાં તાપે ગુલાબી રંગ તળી લો.
- 3
આ પ્રમાણે બધી પૂરી તળી લેવી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe in Gujarati)
#કૂકબુક#cookpadindia#Cookladgujaratu#GA4 #Week9 #Fried #Maidaદિવાળીના નાસ્તા માટે આ વાનગી અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
ફરસી પૂરી(Farsi poori Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં નવા નવા નાસ્તા અને મિઠાઈ ખાવા ની તો મજા આવે છે પણ બધાં ભેગા થઈને બનાવાની મજા જ કંઈ અલગ છે. આજે મેં પડવાળી ફરસી પૂરી બનાવી છે એ પણ સમોસા શેપ માં. સવાર માં કે સાંજે ચા સાથે ખાવાની મજા આવે છે. Rinkal’s Kitchen -
મીની ફરસી પૂરી / મસાલા કાજુ (Mini Farsi Poori/Masala Kaju Recipe In Gujarati)
#CDY (#CHILDRENS DAY RECIPE CHALLENGE) Trupti mankad -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTRફરસી પૂરી પણ એક કોમન વ્યંજન છે,જે દિવાળીવગર પણ બનાવાય છે..પણ આજે મેં દિવાળી નિમિતે બનાવી છે Sangita Vyas -
-
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
Any time નાસ્તા માટે પરફેક્ટ..આ ફરસી પૂરી સફેદ બનાવવાની છું એટલે વધારે મસાલા નથી નાખ્યા. Sangita Vyas -
-
-
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16576901
ટિપ્પણીઓ