રેડીમેડ ચોળાફળી (Readymade Chorafali Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

રેડીમેડ ચોળાફળી (Readymade Chorafali Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
4 લોકો
  1. ૧ નંગ રેડીમેડ ચોળાફળી નું પેકેટ
  2. ડીપ ફ્રાય માટે તેલ
  3. જીરું નો ભૂકો આ મસાલો પૂરું મિલાવી ને એક પાઉડર બનાવી લેવું
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 2 સ્પૂન લાલ મીરચી પાઉડર
  6. 1 ટી સ્પૂનઆમચૂર
  7. 1 ચમચીસેનેચર મીઠું
  8. 1 ચમચીજીરું નો ભૂકો
  9. 1 ટે.સ્પૂન મરી નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    એક એક ચોળાફળી લઈને એને વચ્ચેથી એક એક ઇંચ નું કટીંગ દેવું

  2. 2

    હવે તેલમાં ડીપ ફ્રાય કરી લેવું

  3. 3

    ગરમ ગરમ એના કટકા કરી અલગ કરી લેવું

  4. 4

    મસાલો બનાવવાનો સામગ્રી બધી મિક્સ કરી ને પાઉડર બનાવી લેવું. આ પાઉડર કરેલા ચોળાફળી ઉપર સ્પ્રેડ કરી લો

  5. 5

    તૈયાર કરેલો મસાલો ઉપરથી છાંટો અને તૈયાર થઈ ગયો આપણો ચોળાફળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes