ચોળાફળી (Chorafali Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચોલાફળી ને પેકેટ માથી નિકાલો બાદ તે માં કાપા કરો ત્યારબાદ એક કદાઈ મા તેલ ગરમ કરો ને ચોળાફળી ફ્રાય કરો
- 2
ફ્રાય ચોળાફળી ઉપર મસાલો છાંટવો. (લાલ મરચુ ને સંચલ પાઉડર જે પેકેટ મા આવે છે)
- 3
તૈયાર છે ચોળાફળી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFT દિવાળી માં બનાવવા માં આવતા ફરસાણ માં ચોળાફળી અવશ્ય બનાવવા માં આવે છે .ચોળાફળી નાના મોટા સૌને ગમે પણ છે . Rekha Ramchandani -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRપેલા ઘરે જ લોટ દળીને, કડક લોટ બાંધી પછી ખૂબ ટીપી ચોળાફળી અને મઠિયા બનાવતા. આજુ-બાજુની બહેનો પણ બનાવવા આવે.. બધા ભેગા થઈ બનાવતાં.. અમે બીજાના ઘરે બનાવવા જઈએ. આમ નક્કી કરી બધાનાં ઘરનો વારો આવે એમ મઠિયા બનતા. પાપડ, વડી, ચકરી, વેફર વગેરે આમ જ બનાવતાં.. ખૂબ જ મજા પડે અને વાતો ના વડા કરતાં-કરતાં ઘડીકમાં બની પણ જાય. હવેનાં જમાનામાં એ શક્ય નથી. વિભક્ત કુટુંબ અને બંને નોકરી કરે તો આ બધુ શક્ય ન બને. ગૃહ ઉદ્યોગ કરતી બેનો એ આપણું આ કામ સરળ કરી આપ્યું છે. તૈયાર વણેલા ચોળાફળી-મઠિયા લાવી ફક્ત તળીને ડબો ભરી લેવાનો અને તેનો આનંદ લેવાનો. અને હા, જરુરિયાત વાળી બહેનોને રોજી પણ મળે. Dr. Pushpa Dixit -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કૂકબૂક#cookpadindiaદિવાળી નો ત્યોહાર હોઈ અને ગુજરાતી ઘરો મા મઠિયાં ને ચોળાફળી નો બને એવું તો બને જ નહી. Kiran Jataniya -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTRદીવાળી માં દરેક ગુજરાતી ના ઘરમાં ચોળાફળી કે સંચળ પાપડી બનેછે, Pinal Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#MA દુનિયામાં મા ની તુલના કોઇની પણ સાથે ન કરી શકાય ભગવાન nuબીજું સ્વરૂપ માં છેચોળાફળી મારી મમ્મી બહુ જ સરસ બનાવતી અને તેને મને શીખ વાડી માંરી મમ્મી ની ખૂબ જ ફેવરિટ છે Sonal Doshi -
ચોળાફળી (Chorafali recipe in Gujarati)
ચોળાફળી દિવાળી દરમિયાન બનાવવા માં આવતો ગુજરાતી નાસ્તા નો પ્રકાર છે. ચોળાફળી સામાન્ય રીતે ચોળા ના લોટ માંથી બને છે પરંતુ દરેક કુટુંબ ની રીત અલગ પડે છે. મારી મમ્મી ખૂબ જ સરસ ચોળાફળી બનાવે અને એ બેસન અને અડદ ના લોટ નો ઉપયોગ કરે છે. આજે મેં એમની રેસેપી થી ચોળાફળી બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. એકદમ હલકી, ફૂલેલી અને હાથ માં લેતા જ તૂટી જાય એવી આ ચોળાફળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#કુકબૂક#પોસ્ટ૧આયા મે ચોળાફળી બનાવી છે જે દિવાળી માટે નાસ્તા માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#DTR મકાઈનો ચેવડો ખાવા માં હલકો ને મોજ આવે ખાવા ની....આજ મેં મકાઈ નો ચેવડો બનાવિયો Harsha Gohil -
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલા નાસ્તા બધા ના ઘરે બને તે માં પણ ગાંઠિયા પણ બને મેં આજ બનાવિયા. Harsha Gohil -
-
-
ચોળાફળી ફેસ્ટિવલ સ્પેશિયલ (Chorafali Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#DTR Sneha Patel -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી આવી ગઈ છે મિત્રો.. આમ તો નાસ્તા, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેની તૈયારીઓ તો દરેકે કરી જ નાખી હશે. દરેકના ઘરે ની નવા પકવાન બની ગયા હશે. આમ ભલે ચોળાફળી તો બારે માસ ખાતા હોઈશું. પણ દિવાળીના સમયે આ ચોળાફળી અને મઠિયા બનાવીનો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.આપણા બા-દાદા અને વડીલોના જમાનામાં તો આપણી દાદીએ આ મઠિયા તો આમ ચપટી વગાડતા જ બનાવી દેતા. પરંતુ હવે બનાવવામાં ગડબડ થવાના બીકથી આપણે પ્રયત્નો જ નથી કરતા. ત્યારે આવો જાણીએ ચોળાફળી બનાવવાની રીત.ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. Juliben Dave -
-
ચોળાફળી (cholafali Recipe in gujarati)
#કૂકબુકદિવાળી આવે ને ચોળાફળી ના બને એવું બને?આમ તો ચોળાફળી ગમે ત્યારે ખાતાજ હોઈએ છીએ પણ દિવાળી પર ચોળાફળી ખાવા ની મજા જ કંઈક અલગ છે. ચોળાફળી ના લોટ ને ટીપવા માં ખુબજ મહેનત પડે છે પણ અહીં મેં ટીપયાં વિના ચોળાફળી બનાવી છે . તમે પણ બનાવજો. Manisha Kanzariya -
ચોળાફળી
#RB2ચોળાફળી મારા હસબન્ડ ની ફેવરિટ છે મારા ત્યાં દિવાળી વિના પણ વારે વારે બનતી જ રહે. મારા બધા ફ્રેન્ડ ને પણ મારી ચોળાફળી અને ચટણી ખુબજ ભાવે.અમદાવાદ ની તો સ્પેશિયલ Nisha Shah -
મઠિયા અને ચોળાફળી(Mathiya And Cholafali Recipe in Gujarati)
#કૂકબુક#Post1આ બન્ને વગર દિવાળીના તહેવાર ની ઉજવણી અધૂરી ગણાય. દિવાળી ના તહેવારમાં બનતા, ગુજરાતની આગવી ઓળખ કહેવાય તેવા નાસ્તા છે. ઘરઘરમાં ભાવતા ને ખવાતા નાસ્તા છે. આજકાલ તૈયાર લાવીને બધા તળતા હોય છે. જે વધારે તેલવાળા બને છે અને મોંઘા પણ હોય છે.તો દિવાળી માટે ખાસ હું લાવી છું ઘરે જ બજાર કરતા પણ વધારે પોચા-તાજા મઠિયા, ચોળાફળી બનાવવાની રીત..સાથે છે ડાયટ માં લઇ શકાય અને તો પણ એટલા જ ટેસ્ટી લાગે તેવા ચોળાફળી ખાખરા....અને ઠંડી ટેસ્ટી ફુદીનાવાળી ચોળાફળી ની ચટણી... Palak Sheth -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DFTજોબ કરતી સ્ત્રીઓ માટે તથા નવી પેઢીની વિભક્ત રહેતી સ્ત્રીઓ માટે આ ટ્રેડીશનલ રેસીપી બનાવવી અઘરી છે. સમયની મારામારી - સફાઈ, શોપીંગ અને મહેમાનો ને સાચવવાનાં - આવા સંજોગોમાં તૈયાર (વણેલા) મઠિયા, ફાફડા અને ચોળાફળી તો જાણે વરદાન. મેં પણ તૈયાર જ લઈ ફક્ત તળ્યા છે. Dr. Pushpa Dixit -
-
ચોળાફળી (Cholafali Recipe in Gujarati)
ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. તમે જો નીચે જણાવેલી રીત પ્રમાણે ચોળાફળી બનાવશો તો બધા વખાણ કરતા નહિં થાકે.તમે પણ ટ્રાય કરજો મને કમેન્ટ સેકશન માં જરૂરથી કહેજો કેવી બને છે Jinkal Sinha -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો નાના બાળકો નો મનપસંદ હોય છે જે આજ મેં બનવ્યો. Harsha Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16574554
ટિપ્પણીઓ (6)