ચોળાફળી ફેસ્ટિવલ સ્પેશિયલ (Chorafali Festival Special Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ચોળાફળી ફેસ્ટિવલ સ્પેશિયલ (Chorafali Festival Special Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ ને ચાળી લો ત્યાર બાદ તેમા મોણ એડ કરી બરાબર મીક્ષ કરો હવે ગરમ પાણી મીઠું સોડા નાખી થોડુ થોડુ પાણી એડ કરી પરાઠા જેવો લોટ તૈયાર કરવો
- 2
તેને ઢાંકણ ઢાંકી 15 મિનિટ રેસ્ટ આપો ત્યાર બાદ તેને દસ્તા થી ખાંડવો જંયા સુધી લોટ નો કલર ન બદલાય ત્યા સુધી હવે તેના એકસરખા લુવા કરી પાતળી રોટલી વણો
- 3
આ રીતે થોડાક વણી લો ત્યાર બાદ તેલ ગરમ કરવા રાખો હવે રોટલી મા ચપ્પુ થી પાતળી પટ્ટી કાપી ગરમ મા લાઈટ ગોલ્ડન થાય ત્યા સુધી બન્ને સાઇડ થી તળી લો
- 4
આ રીતે થોડીક તળાય જાય પછી મસાલો ભભરાવો
- 5
તો તૈયાર છે દશેરા કે દિવાળી મા સૌને ભાવે એવી ચોળાફળી ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદિવાળીના તહેવારમાં ફરસાણનું ખૂબ જ મહત્વ છે. તેમાય દિવાળીમાં બનતી સ્પેશ્યલ વાનગી ચોળાફળી ગુજરાતમાં ફેવરિટ છે. Ranjan Kacha -
સોફ્ટ દહીંવડા કાળી ચૌદશ સ્પેશિયલ રેસિપી (Soft Dahivada Kali Chaudas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
-
-
-
-
મેક્સિકન ટાકોઝ ઈન્સ્ટન્ટ રેસિપી (Mexican Tacos Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ રેસીપી#DTR : ચોળાફળીદિવાળી મા લગભગ બધા ના ઘરે ચોરાફળી બનતી હોય છે. આ આપણુ ટ્રેડિશનલ ફરસાણ છે. જે નાના મોટા બધા ને ભાવે તેવી ચટપટી આઈટમ છે. અમારા ઘરમા બધાને બહુ જ ભાવે. Sonal Modha -
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR #cookpadgujarati #cookpadindia #farsan #Diwali #Diwalisnacks. Bela Doshi -
પાલક પૂરી વિંટર સ્પેશિયલ (Palak Poori Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#DTR ચોળાફળી ગુજરાતી લોકો નુ ફેવરિટ જે દિવાળી નો સમય માં બધા ને ઘરે બને છે Harsha Gohil -
-
ચટપટી નમકીન ચણાદાળ જૈન રેસિપી (Chatpati Namkeen Chanadal Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel -
-
રોસ્ટેડ કોર્ન ફ્લેક્સ ચવાણુ (Roasted Corn Flakes Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16566257
ટિપ્પણીઓ (2)