મિક્સ ફ્રુટ રાઇતું (Mix Fruit Raita Recipe In Gujarati)

krishna Mistry
krishna Mistry @Krishnaa_10

મિક્સ ફ્રુટ રાઇતું (Mix Fruit Raita Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ નાનું સફરજન
  2. 1 નંગકીવી
  3. 2-3સ્ટ્રોબેરી
  4. 2 ચમચીદાડમના દાણા
  5. ૨ ચમચીખાંડ નો પાઉડર
  6. 1 કપદહીં
  7. 1 ચમચીચાટ મસાલો
  8. 8-10લીલી કાળી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ ના ટુકડા કરી લેવા

  2. 2

    પછી તેની અંદર દહીં ચાટ મસાલો અને ખાંડનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો

  3. 3

    ઠંડુ થાય પછી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
krishna Mistry
krishna Mistry @Krishnaa_10
પર

ટિપ્પણીઓ

Similar Recipes