ફ્રુટ ચાટ (Fruit Chaat Recipe In Gujarati)

Kumud Prajapati
Kumud Prajapati @kumudp42
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગ સફરજન
  2. 1 નંગડ્રેગન ફ્રુટ
  3. 1 નંગજામફળ
  4. 3 નંગ સ્ટ્રોબેરી
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ ના મોટા ટુકડા કરી લેવા

  2. 2

    ત્યારબાદ તેની પર લીંબુનો રસ અને ચાટ મસાલો છાંટી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Prajapati
Kumud Prajapati @kumudp42
પર

ટિપ્પણીઓ

Similar Recipes