ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

Payal Devliya @cook_37413106
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મૉટા વાસણ મા મેંદૉ અને ચણા નૉ લોટ મીક્ષ કરવો તેમા ઘીનુ મોણ દેવુ મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને રોટલી જેવો લોટ બાધી લેવો.
- 2
હવે કૉપરા નુ છીણ, જીરુ અને આખા ધાણા ને ધીમા તાપે શેકી લેવુ તે ઠરી જાય પછી મીક્ષિ મા ગાંઠિયા તેના ભેગા નાખવા મીઠું, લાલ મરચું પાઉડર નાખી ને પીસી લેવુ. હવે તેમા જીણી સેવ નાયલોન આવે તે ઉમેરવી તૈયાર છે ભાખરવડી નુ મિશ્રણ
- 3
હવે લોટ મા થી લુવૉ લઈ ને તેમા લોટ ચોપડી ને મોટી થીકનેશ વાળી રોટલી બનાવી લેવી તેના પર તેલ ચૉપડી ને મસાલો પાથરી દેવો ને ગોળ વાળી ને નાના પીસ કટ કરી લેવા.
- 4
હવે તેને ધીમા તાપે તળી લેવી તૈયાર છે ભાખરવડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2 મારા સાસુ 30વષૅ પહેલા બનાવતા જ્યારે મીડીયા ન હતું. સાસુ ને ગમતી વાનગી બનાવવા નો મોકો મળ્યો. HEMA OZA -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડી મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે . કુકપેડમાંથી મેં ઘણી બધી નવી રેસીપી બનાવતા શીખી ગઈ છું. 🙏થેન્ક્યુ કુકપેડ ગુજરાતી🙏 Nasim Panjwani -
-
-
-
-
-
મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનું મન થઈ જશે.મરાઠી અને ગુજરાતી પરિવારમાં સહુ થી વધુ સૂકા ફરસાણ તરીકે ભાખરવાડીનો જ ઉપયોગ કરાય છે .આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.કેમ કે મેં આંબલી ના બદલે આમચૂર વાપર્યો છે તેથી વધુ ટીમે સ્ટોરે કરી શકાય , ઘરે ભાખરવડી બનાવવી સાવ આસાન છે કે નહિં? Juliben Dave -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
-
-
-
-
-
મહારાષ્ટ્રીયન ભાખરવડી (Maharashtrian Bhakarwadi Recipe In Gujarati)
#MAR#SRJભાખરવડી એ બધાને ભાવતો નાસ્તો છે આપણા ગુજરાતીઓની પણ પ્રિય છે જે અલગથી બનાવાય છે મહારાષ્ટ્રીયન લોકોની પણ ખૂબ જ famous રેસીપી છે જેમાં એ લોકો મેઇન ટોપરાનું ખમણ નો ઉપયોગ કરે છે અને બાકીના ખડા મસાલા નો અને મેંદા ના લોટ નો ઉપયોગ કરીને બનાવે છે. Manisha Hathi -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah -
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી. Varsha Patel -
-
-
-
જવાર ના લોટ ની ચકરી
#દિવાળીઈન્સ્ટન્ટ ચકરી બનાવવી હોય અને તે પણ હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને, તો આ રીતે બનાવી શકાસે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16604283
ટિપ્પણીઓ