મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માટે - બધા લોટ ભેગા કરી. એમાં મરચું. હિંગ. હળદર. મીઠુ અને તેલ ઉમેરી. સારી રીતે ભેગુ કરી લો. કરી પ્રમાણે પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો. ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ રેહવાં દો
- 2
મસાલા માટે - બધી સામગ્રી ને મીકસર માં એક વાત ફેરવી લઈ. એક વાડકા માં કાઢી લો
- 3
લોટ મા ૪ ગુલ્લા કરો. એક ને લઈ મોટી રોટલી વણી લો. હવે ૨-૩ ચમચી મસાલો લઈ. બરાબર રોટલી પર ફેલાવી લો. જરૂર લાગે તો ભીની આંગળી કરી ફેલાવી લો
- 4
હવે તૈયાર કરેલ રોટલી ને વળી ને ગોળ કરો લો. એના નાના નાના ટુકડા કાપી લો. અને બાજુ પર રાખો. આમ બીજા લોટ માંથી પણ ભાખરવડી બનાવી તૈયાર કરી લો.
- 5
તેલ ને ગરમ કરી. ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. એને એક પેપર પર મૂકો. જે થી વધારાનું તેલ નીકળી જાય. ઠંડી પડી એટલે ડબ્બા માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2બરોડા ની પ્રખ્યાત ભાખરવડી ક્રિસ્પી સોફ્ટThursday Treat Challenge Ramaben Joshi -
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડી મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે . કુકપેડમાંથી મેં ઘણી બધી નવી રેસીપી બનાવતા શીખી ગઈ છું. 🙏થેન્ક્યુ કુકપેડ ગુજરાતી🙏 Nasim Panjwani -
-
-
-
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી. Varsha Patel -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)
બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો Kamini Patel -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ રેસીપી હુ @પલક શેઠના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ Bhavna Odedra -
મહારાષ્ટ્રીયન ભાખરવડી (Maharashtrian Bhakarwadi Recipe In Gujarati)
#MAR#SRJભાખરવડી એ બધાને ભાવતો નાસ્તો છે આપણા ગુજરાતીઓની પણ પ્રિય છે જે અલગથી બનાવાય છે મહારાષ્ટ્રીયન લોકોની પણ ખૂબ જ famous રેસીપી છે જેમાં એ લોકો મેઇન ટોપરાનું ખમણ નો ઉપયોગ કરે છે અને બાકીના ખડા મસાલા નો અને મેંદા ના લોટ નો ઉપયોગ કરીને બનાવે છે. Manisha Hathi -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah -
ત્રિરંગી ચકરી (Trirangi Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩બાળકો ને ભાવતી ક્રિસ્પી ચકરી Bhavna C. Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14020130
ટિપ્પણીઓ (7)