રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટને શેકી લેવાનો. ત્યારબાદ મૂળાના નાના ટુકડા કરો.પાન સહિત છીણવાનું અને ઝીણા સમારેલ લીલા મરચાંને ધોઈ લો.
- 2
ત્યારબાદ એક કડાઇ લઇ તેમાં તેલ લો. પછી રાઇ નાખો. રાઇ તતળે એટલે હિંગ, હળદર ને મરચા ની ભુકી નાખો. પછી મુળાને પાન સહિત વધારમાં નાખો ને હલાવો.પછી થોડું ચડે એટલે શેકેલો લોટ નાખો ને હલાવો.
- 3
ત્યારબાદ ખાંડ નાખી ને હલાવી ને ગેસ બંધ કરી દો.હેલ્થ માટે ખૂબ જ અક્સિર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD -
બાજરા નાં મસાલા ઢેબરા મૂળા ની કઢી
#CWT#MBR1Week1 ગુલાબી ઠંડી ચાલુ થઇ ગ ઈ છે તો મે આજ બનાવી રેસીપી શેર કરૂં છું HEMA OZA -
ગ્રીન ગાર્લિક હર્બલ એગ ઓમલેટ (Green Garlic omelette Recipe in Gujarati)
#GA4#Week22#હર્બલ_એગ 🥚🍳#મારા ભાઈ ની પ્રેરણા થી આ ડીશ થઈ છે આ ડીશ ખૂબ જ હેલ્ધી છે POOJA MANKAD -
-
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે. Kiran Solanki -
દેશી ચણા નુ શાક(desi chana nu saak in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 14 #વિકમીલ 3#પોસ્ટ 6#બાફેલ સ્ટીમ એન્ડ ફાઈથી વધુ...# RITA -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
-
-
-
-
ફુલાવર ના લીલા પાન ની ભાજી
#લીલી#આજે મેં બનાવી છે ફુલાવર ના પાન ની ભાજી.આપણે ફુલાવર લઈએ ત્યારે સાથે તેનો નીચે નો પાન નો ભાગ પણ વજન માં આવે છે.જેને આપણે કાઢી નાખી એ છીએ અને ફેંકી દઇ એ છીએ.મેં એ ભાગ ને સમારી ને ભાજી બનાવી છે જે ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. Jyoti Ukani -
-
-
-
-
-
-
-
-
રસમ અને રસમ મસાલો(Rasam and Rasam masalo recipe in Gujarati)
#GA4#week12#post 3#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
-
મૂળા બેસન ના શાક (Mooli Besan Shak Recipe In Gujarati)
શિયાળો આવતાં લીલાં શાકભાજી ખાવાની મજા પડી જાય અને હેલ્થ માટે પન ફયદકારક છે.અહીયાં હું મૂળા બેસન ના શાક ની રેસિપિ મુકું છું. શિયાળું સ્પેશ્યિલ લંચ થાળી Nidhi Pandya -
બેસન સ્ટફ રોટલી
#RB16#MFF#મુળી ભાઇ ની રોટલી નામ થી આ રોટલી ની ઓળખાણ છે આજ ના સમય પ્રમાણે આપણે નામ બેસન સ્ટફ રોટલી 😋 નામ આપશુ અને થોડો ફેરફાર પણ કરશુ POOJA MANKAD -
-
Apple અને કેપ્સીકમ નુ શાક(
આ ઘણિ ફેરે મારા મમ્મી એ બનાવીયુ છે મારી મમ્મી ને બહુ ભાવે છે Smit Komal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16606253
ટિપ્પણીઓ