Apple અને કેપ્સીકમ નુ શાક(

Smit Komal Shah @cook_17757824
આ ઘણિ ફેરે મારા મમ્મી એ બનાવીયુ છે મારી મમ્મી ને બહુ ભાવે છે
Apple અને કેપ્સીકમ નુ શાક(
આ ઘણિ ફેરે મારા મમ્મી એ બનાવીયુ છે મારી મમ્મી ને બહુ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એપલ અને કેપ્સીકમ ને સુધારી લેવા પછી એક કઢાઈ મા તેલ મૂકવો. વધાર વાવે એટલે એમા રાઇ, જીરુ અને હિંગ નાખવુ
- 2
પછી તેમાં એપલ અને કેપ્સીકમ નાખવા અને હલાવવું એકદમ પછી બધો મસાલો નાંખીને બરાબર હલાવતા રહેવુ પછી થોડી વાર ચડવા દેવુ. શાક ચડી જાય એટલે કોથમીર છાંટી ને હવે કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ કી શબ્જી (Watermelon Sabji Recipe In Gujarati)
તરબૂચ ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે આ રેસીપી અમે ઘણી ફેરે બનાવ્યા છે આ શાક મારા દાદી મા બહુ કરતા. એના માથી હું શીખી છું Smit Komal Shah -
આબા હળદર નુ શાક (Amba Halder Shak Recipe In Gujarati)
મારા papa ને ખુબ જ ભાવે છેઆ શાક શિયાળામાં વધારે લાભ કારક છે. Smit Komal Shah -
શક્કરીયા અને આબાહળદર નુ શાક (Shakkariya Aambahaldar Shak Recipe In Gujarati)
આ શાક શિયાળામાં વધારે લાભ કારક છે Smit Komal Shah -
મકાઇ ના પુડલા (Corn Pudla Recipe In Gujarati)
આ પુડલા મે પહેલી ફેરે બનાવ્યા છેઆ પુડલા મારી મમ્મી સાથે મળીને બનાવ્યા છે Smit Komal Shah -
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
દહીં ભીંડા નુ શાક(Dahi Bhinda Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી નુ પ્રખ્યાત શાક છે . ગ્રેવી વાળુ હોવાથી મારા પરિવાર ને બહુજ ભવે છે . #EB Priti Pathak -
એપલ મસાલા પૌઆ(Apple masala poha recipe in Gujarati)
#CookpadTurns4#week1#fruite#Appleઆજે હું તમારા માટે લઈને આવી છું "એપલ મસાલા પૌઆ" જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ બધા ને જ ખૂબજ સ્વાદ માં ભાવે એવા બને છે તમે પણ આ રીતે બ્રેકફાસ્ટ માં "એપલ પૌઆ" બનાવજો. Dhara Kiran Joshi -
ભરેલા બટેટાનુ શાક (Stuffed potato Sabji Recipe In gujarati)
#મોમ#week2આજે 👩⚕ મધુર ડે ના દિવસે મારા મમ્મી👩 એ શીખવાડેલશાક મે ને મારી 👧 ડોટરે સાથે મળી ને બનાવીયુ જે ખુબજ સરસ ને સ્વાદીસ્ટ બનેલ છે મારા ધરમા આ શાક ધણીવાર બનતુ હોય છે ને બધા ને ખુબજ ભાવે છે ખુબ ખુબ આભાર મમ્મી તમારો Happy Mother's day i love you mom Minaxi Bhatt -
વાલ નું શાક (Val Sabji Recipe In Gujarati)
#મોમ, વાલનું શાક અને લાડુ મારા સસરા જી ને તેમ જ મારી છોકરી ને બહુ ભાવે. Ila Naik -
-
સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી. Avani Suba -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
મગ નું શાક (moong sabji recipe in gujrati)
#goldenapron3#week16#Onian#મોમઆ મગ નું શાક મને મારા મમ્મી ના હાથ નું બનાવેલું બહુંજ ભાવે છે Bandhan Makwana -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
વણેલા ગાંઠિયા નું શાક (Gathiya Shak Recipe in Gujarati)
#ks6આ શાક મારો બહુ જ ફેવરિટ છે આ શાક ની રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું તમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે પણ મને તો અતિશય પ્રિય છે. Varsha Monani -
બટાકા ચિપ્સ નુ શાક
#RB14 Week 14 અમારા પરિવાર નુ ઓલ ફેવરિટ બટાકા ચિપ્સ નુ શાક હોય છે જે કોઈપણ સમયે ખાવાની મ જા આવે આજ બટાકા નુ ચિપ્સ વાલુ શાક બનાવીયુ. Harsha Gohil -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે Lipi Bhavsar -
દેશી ચણા નુ શાક
#ફેવરેટદરેક ઘરમાં દર શુક્રવારે લગભગ બનતા જ હોય છે અને બધાને કઢી સાથે ભાવતા હોય છે મારા ઘરે પણ બને છે અને બધાને ભાવે છે Yasmeeta Jani -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
તીખી મરચીનું અથાણું(Spicy chilli pickle recipe in Gujarati)
#GA4#Week13#chilliઆ અથાણું એક વિશિષ્ટ સ્વાદ આપે છે. તીખી મરચી અને આંબોળિયાનું સંયોજન સરસ લાગે છે. લાંબો સમય રહી શકે એવું આ અથાણું થેપલા , ભાખરી કે પૂરી સાથે લઈ શકાય છે.મારી મિત્ર શાલિનીએ આ અથાણું શીખવેલ છે. જેની પોતાની આ રેસિપી છે.આ સરસ રેસિપી આપવા માટે ખૂબ આભાર🙏 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
બિરયાની મા ફણસી નો ઉપયોગ થાય છે તે નુ શાક પણ સરસ લાગે છે આજ મેં બનાવીયુ Harsha Gohil -
છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)
#MA મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે.... Jayshree Chotalia -
ગાજર નુ શાક
ગામડાના વાડી ના તાજા ગાજર હોય ત્યારે એ લોકો ગાજર નુ લસણ વાળુ શાક સાથે બાજરા ના રોટલા બનાવતા હોય છે . સાથે તાજા દૂધ દહીં અને છાશ ... ઓહોહો મોઢા મા પાણી આવી જાય . yummy 😋 એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે . એ મજા જેણે માણી હોય એને જ ખબર હોય . મે તો મારા સાસરે આ બધુ ખાધેલુ છે. Sonal Modha -
મેથી ભાજી રીંગણા નું શાક
આ શાક પરમપરાગત રીતે બને છે તેવી રીતે બનાવ્યું છે. મારા દાદી બનાવતા, મારા મમ્મી બનાવે છે ને હું પણ આ રીતે બનાવું છું. ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#MW4 Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654700
ટિપ્પણીઓ