મુલી કે પરાઠે (Mooli Paratha Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૩ નંગમુળા
  2. ૪ નંગલીલાં મરચાં
  3. ૧/૨વાટકો કોથમીર
  4. વાટકા રોટલી નો લોટ
  5. મોણ માટે તેલ ૨ ચમચા
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પેલા મુળા ખમણો મરચાં ની ઝીણી કટકી કરો કોથમીર ઝીણી સમારો

  2. 2

    કાથરોટ માં લોટ લેસુ તેમાં તમામ કટ કરેલા વેજીટેબલ મીક્સ કરો પછી મીઠું અને તેલ ઉમેરો પછી લોટ બાંધવો

  3. 3

    ૫ મીનીટ પછી પરોઠા વણો ગેસ ઉપર લોઢી મુકો પરોઠા સેકો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી મૂલી કે પરાઠે

  5. 5

    પરાઠે મસાલા દહીં અને ગ્રીન ચટણી સાથે ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes