ગ્રીન ગાર્લિક હર્બલ એગ ઓમલેટ (Green Garlic omelette Recipe in Gujarati)

POOJA MANKAD @cook_26266211
ગ્રીન ગાર્લિક હર્બલ એગ ઓમલેટ (Green Garlic omelette Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હર્બલ એગ ૨ લો તેને એક વાસણ મા તોડી ને પલપ લો પછી તેમા ઝિણુ સમારેલુ લીલુ લસણ પાન સહિત લો
- 2
પછી ઝિણુ સમારેલ ટામેટાં મરચાં અને ડુંગળી ને એ વાસણ મા નાખો અને ઝીણી સમારેલી કોથમીર નાખો
- 3
પછી લાલ મરચા ની ભૂકી ચપટી હીંગ હળદર મીઠું નાખી ને ચમચી વડે હલાવો જેથી બધુ બરાબર મિક્સ થઈ જાય હવે એક પેન લો તેમા અમૂલ બટર નાખો પછી આમલેટ નુ મિશ્રણ પેન મા નાખો પાછુ ઉપર લીલુ લસણ થોડુ નાખો
- 4
થઈ જાય એટલે પેન મા જ પીસ કરી લો અને બ્રાઉન બ્રેડ સાથે ખાવાથી ટેસ્ટી લાગે છે આમલેટ ને કોથમીર થી ગાનિૅશ કરો થોડો વધુ ટેસ્ટ માટે લીંબુ 🍋 નો રસ થોડો નાખવો તો તૈયાર છે ગ્રીન ગાર્લિક હર્બલ એગ ઓમલેટ🍳
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD -
-
ઓમલેટ પિઝા (Omelette Pizza Recipe in Gujarati)
#GA4 #week22#omlet#pizzaઇટાલિયન અને ઇન્ડિયન રેસિપી નો સમન્વય છે satnamkaur khanuja -
કાઠિયાવાડી ડીપ (Kathiyawadi Dip Recipe In Gujarati)
#GA4#Week8#papa ki recipe (આ ડીપ મારા પપ્પા ની પ્રેરણા થી થઈ છે 😍😋)#ક્વિક recipe POOJA MANKAD -
-
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ સારું અને પ્રમાણ માં વધારે મળે છે .લીલા લસણ નો ઉપયોગ ઘણી વાનગીઓ માં કરવામાં આવે છે . મારા ઘર માં આ પુલાવ હું ઘણી વખત બનાવું છું અને ઘર માં બધાને ગમે પણ છે એટલે મેં આજે આ પુલાવ ની રેસિપી શેર કરી છે .તમને બધાને પણ ગમશે .#GA4#Week24Garlic Rekha Ramchandani -
-
વેજ. ચીઝ રીંગ (Veg Cheese Ring Recipe in Gujarati)
આ ડીશ મેં પહેલી વાર જ ખાધી છે. મારી બર્થ ડે ના દિવસે જ મેં આ ડીશ ડીનર માં બનાવી હતી. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો.#માઇઇબુક#પોસ્ટ૨૯ Charmi Shah -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
વેજબેસન એગલેસ ઓમલેટ ટોસ્ટ VegBesan egg less omelette toast recepie in gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૯ #સુપરશેફ2ચણાનો લોટ ને વેજ ને મલ્ટીગ્રેઈન બ્રેડ વડે ક્રીસ્પી સ્નેક્સ બનાવ્યુ છે, આ નાસ્તા, ટી ટાઈમ સ્નેકસ જે નાના મોટા બધાને ગમી જાય સાથે હેલ્ધી ફૂડ પણ કહી શકાય Nidhi Desai -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#WDવુમન ડે પર આ રેસિપી હું મારા મમ્મી અને ભાભી માટે બનાવી. Harshida thakar ની રેસિપી પર થી પ્રેરણા લઈ ને બનાવેલ. Pooja Mehta Bhatt -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)
દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.#GA4#Week22 Shreya Desai -
ક્રિસ્પી ઓમલેટ ટોસ્ટ (Crispy omelette Toast Recipe In Gujarati)
#GA4#Week2 સવાનો બ્રેકફાસ્ટ હેવી અને હેલ્ધી હોયતો પુરો દિવસ સુધી એનર્જી મલીરહે છે ઈંડા માં પ્રોટીન અને વિટામિન ખુબજ સરસ હોય અને આ નાસ્તો કરી લો પછી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથીssર કપ Subhadra Patel -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#સ્નેક્સ #રેસિપી કોન્ટેસ્ટ #માઇઇબુક #પોસ્ટ_૧ Suchita Kamdar -
-
-
ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
#GA4#Week20આ ખુબજ ટેસ્ટી રેસીપી છે સામાન્ય રીતે દરેક જણ ની મનગમતી વાનગી છે આ રેસીપી યુટયુબ પર થી ટ્રાય કરી મારા ગરે બધા ને ભાવિ jignasha JaiminBhai Shah -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
-
ગાર્લિક ખીચડી (Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#GARLICઆ ખીચડી બહુ સહેલી અને ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી બનાવજો Preity Dodia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14581233
ટિપ્પણીઓ