મૂળા ની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરવી. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી જીરું ગરમ કરી મેથી નાખી વઘાર કરો. આદુ અને મરચાના કટકા નાંખો લીમડો નાખો. ત્યારબાદ તેમાં મૂળાના પાન અને મૂળાના ઝીણા ઝીણા કટકા કરી વઘાર કરો. ઝીણી સુધારેલી ડુંગળી પણ નાખો. થોડીવાર સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. હળદર મરચું, મીઠું ખાંડ નાખી થોડું પાણી નાખી ચડવા દો. ત્યારબાદ છાશમાં ચણાનો લોટ એકરસ કરો.
- 3
મૂળાની ભાજી ચડે પછી તેમાં છાશ લોટ વાળી છાશ નાખી સતત હલાવતા રહો. હલાવી થોડીવાર ઉકળવા દો. ઊકળે પછી છેલ્લે તેમાં કોથમીર નાખો.
- 4
ઉકળે પછી બાઉલમાં ગરમા ગરમ સર્વ કરો. તો રેડી છે મૂળાની કઢી જે ઠંડીમાં બધાને ખૂબ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મૂળાની કઢી (Mooli Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpadindia#cookpad કઢી ઘણી બધી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સામગ્રી માંથી બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક કઢીનું એક મેઇન અને કોમન ઈન્ગ્રીડીયન્ટ ખાટું દહીં કે તેની છાશ હોય છે. અલગ અલગ પ્રકારના લીલા શાકભાજી કે પછી અડદ, મગ જેવા કઠોળ માંથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવી કઢી બનાવી શકાય છે. મેં આજે મૂળાના લીલા પાનનો ઉપયોગ કરીને મૂળાની કઢી બનાવી છે. આ કાઢીને રોટલી, રોટલા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
મૂળા ની ભાજી ની કઢી (Radish leaves Kadhi Recipe In Gujarati)
#BW#Kadhi#Radish_leaves#winter#COOKPADINDIA#COOKPADGUJARATI#traditional#lunch Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16622763
ટિપ્પણીઓ