રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા લોટ ઘઉંનો લોટ, ચણા નો લોટ,ઘઉંનો કરકરો લોટ,બાજરાનો લોટ લઈ તેની અંદર ખમણેલી દૂધી નાખો
- 2
સરગવાના પાન નાખો પછી તેમાં મીઠું,હળદર, મરચું ધાણા જીરું પાઉડર ગરમ મસાલો આદુ મરચાની પેસ્ટ તેલ મોણ માટે દહીં નાખો દહીં વડે લોટ બાંધી લો પાણી વડે નહિ બાંધતા દહીં અને દૂધી વડે લોટ બંધાઈ જશે
- 3
લોટ ને તેલ વડે કુણવી લેવો અને તેના લૂવા કરી ઢોકળિયા ની પ્લેટ પર તેલ લગાવી મુકો
- 4
ઢોકળિયાને 20 - 25 મિનિટ માટે ગેસ પર ચડવા દો ઢોકળાં તૈયાર થઈ જાય એટલે ઠંડા પડે એટલે સમારી લેવા
- 5
એક પેન માં ઓઇલ લઈ તેમાં રાઈ જીરું હિંગ નાંખી ડુંગળી નાખી સાંતળી લો લીલા મરચાં નાખો તલ મીઠા લીમડાના પાન નાખો
- 6
ડુંગળી ગુલાબી રંગની થાય એટલે મુઠીયા સમારેલા નાખો લાલ મરચું ખાંડ લીંબુ નાખી ને હલાવો ઉપર કોથમીર નાંખો 2 - 3 મિનિટ રહેવા દો અને ચા સાથે સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
-
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
-
-
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
હેલ્ધી મલ્ટીગ્રેઇન પોષ્ટિક મુઠીયા
#RB14#Week14#માય રેસીપી ઇ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મેં મારી બેન ભારતી માટે ખાસ બનાવી છે તેને હેલ્ધી પૌષ્ટિક મુઠીયા બહુ જ ભાવે છે તેથી તેના મનપસંદ હેલ્ધી multigrain મુઠીયા બનાવ્યા છે હા વાનગી હું તેને ડેડીકેટે કરું છું Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
પાલકના મુઠીયા (Palak Muthiya Recipe In Gujarati)
પાલકના મુઠીયા હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક છે વળી ગુજરાતીની ફેમસ વાનગી છે#GA4#Week4#ગુજરાતી Rajni Sanghavi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ