બાફેલા શીંગ ના ઓળા

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#cookpadindia
#cookpadgujarati (માંડવી)

બાફેલા શીંગ ના ઓળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadindia
#cookpadgujarati (માંડવી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 500 ગ્રામલીલી માંડવી
  2. 1 ચમચીહળદર
  3. 2 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મોટા ઠામ માં માંડવી લઈ પાણી નાખી ધોઈ નાખો a માંડવી ને કુકર મા લઈ હળદર, મીઠું અને થોડું પાણી નાખી પાચ થી સાત સિટી વગાડી લ્યો

  2. 2
  3. 3

    કુકર ઠંડુ પડે એટલે જોશું તો માંડવી બફાઈ ગઈ છે સર્વિગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes