ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
#WDC
આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#WDC
આ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છું બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખારી શીંગ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે શીંગ બનાવી ખૂબ જ સરળ છે ફટાફટ પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇમાં થોડું મીઠું નાખો હવે તેની અંદર કાચા બી ઉમેરી મીડીયમ આંચ પર ધીમે તાપે હલાવી રાખો બી નો કલર બદલાઈ જશે અને થોડાક બી ફૂટવા લાગશે ત્યારે સમજજો કે બી બરાબર શેકાઈ ગયા છે બજારમાં મળતી ખારી શીંગ કરતા આ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તથા ફટાફટ તૈયાર થઇ જાય છે.
Similar Recipes
-
ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
શીંગ (ખારા બી)આ રેસીપી મે મારા family માટે બનાવી છેઆ રેસીપી મારા mummy પાસેથી શીખી છેઆની પ્રેરણા mummy પાસેથી મળેલી છે Smit Komal Shah -
-
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
#SF ખારી શીંગટીવી જોતા જોતા જો ખારી શિંગ અને સોડા પીવાની મજા આવે છે.તો આજે મેં ભરૂચ ની ખારી શીંગ બનાવી. Sonal Modha -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
બજાર જેવી જ કડક ખારીસીંગ બને છે..ચોખ્ખી અને ખોરી નઈ એવી ઘરના ingridents થીબનાવેલી આ ખારી શીંગ બહુ જ સરસ બને છે..ટીવી જોતા જોતા munching કે બાળકો ને આપવા માં પણ વાંધો ન આવે . Sangita Vyas -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ ખાવા ની મજા આવે છે. આજે એકાદશી છે તો મેં પણ બનાવી મસાલા શીંગ. Sonal Modha -
ખારી સિંગ
#ઇબુક#Day6નાના મોટા સૌને પસંદ એવી બનાવો ખારીસીંગ હવે ઘરેબજારમાં મળતી ખારી સિંગ ખાધી જ હશે તમે પણ બનાવો હવે ખારીસીંગ ઘરે.જે માત્ર 20 મિનિટમાં બની જાય છે. Mita Mer -
ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
કઈક તો biting જોઈએ ને?અને ઘરે બનાવેલું હોય એટલે ચોખ્ખું પણ હોય .આજે સમય મળતાં ખારીસીંગ બનાવવાનો વિચાર આવ્યો, ઘર માં શીંગ તો હોય જ એટલે ફટાફટ બનાવી દીધી.. Sangita Vyas -
-
ખારી સીંગ (Khari Shing Recipe In Gujarati)
#GA4#WEEK12#PEANUTSદરેક ને ભાવતો પ્રિય મુખવાસ એટલે ખારી શીંગ.આ શીંગ ઘરે સરળતાથી બનાવી શકાય છે.અમારે ઘરે નિયમિત બને છે. Ranjan Kacha -
ખારી શિંગ(Khari Sing Recipe In Gujarati)
ખારી શિંગ ને મગફળી થી પણ ઓળખવા માં આવે છે.તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખારી શીંગ ફટાફટ બની જતી રેસિપી છે. ટાઇમપાસ માટે તો ખાસ ખારી શિંગ નો ઉપયોગ કરવામાં આવે છે Nidhi Sanghvi -
-
ભરૂચ ની ખારી શીંગ (Bharuch Khari Shing Recipe In Gujarati)
#CT#મારું ભરૂચનર્મદા કાંઠે ભૃગુ ઋષિ એ વસાવેલું ઐતિહાસિક સીટી ભરૂચ 5000 વર્ષ જૂનું છે. મારું સીટી ભરૂચ એટલે મને ગમે છે કારણ કે ભરૂચએ મને ઘર પરિવાર તો આપ્યો છે સાથે સાથે "#MrsBharuch 2010" નું સન્માન પણ આપ્યું છે. ભરૂચ માં કંકર એટલા શઁકર એટલે ઘણા દેવ સ્થાનો આવેલા છે. ભરૂચે દેશ ને કનૈયા લાલ મુન્શી પંડિત ઓમકાર, મુનાફ પટેલ જેવા મહાપુરુષો પણ આપ્યા છે..ભરૂચ ની ફેમસ વસ્તુ ની વાત કરીયે તો ખારી શીંગ ખુબ ફેમસ છે.... આજે ખારી શીંગ ની હાઇજીનિક રેસિપી મૂકી છે... Daxita Shah -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે. Falu Gusani -
ખારી શીંગ માઇક્રોવેવ માં
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #ખારીશીંગ #જુલાઈ #સુપરશેફ3માઇક્રો વેવ માં ખારી શીંગ Shilpa's kitchen Recipes -
-
ઇન્સ્ટંટ ખારી શીંગ (Instant Khari Sing recipe In Gujarati)
#સાઈડઘણા ને જમવામાં કાંઇક કરકરુ જોઈ એ છે... મારા ઘરે જ્યારે પણ ફરાળ બને છે ત્યારે ફરાળ ની સાથે ખારી શીંગ જરૂર થી હોય છે તો સાઈડ ડીશ તરીકે મે આ શીંગ બનાવી છે....પરફેક્ટ બની છે ઝડપથી બની જાય છે ... ચા સાથે પણ ખાવાની ખુબ મજા આવે છે બહુ જ ઓછી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#Week18મારા સાસુ પાસેથી બનાવતા શીખી છું. એકવાર તમે પણ ટ્રાય કરજો તો બહારથી લાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
ફરાળી પનીર ભુરજી સબ્જી (Farali Paneer Bhurji Sabji Recipe In Gujarati)
#PC#ફરાળી રેસીપીમિત્રો આ ફરાળી પનીર ભુરજી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે Rita Gajjar -
ખારી શીંગ (Salted Peanut Recipe In Gujarati)
કેટલા ય વખતથી ખારી શીંગ ઘરે બનાવવી હતી... આજે સુચીબેન ની રેસીપી ફોલો કરી બનાવી પાડી Ketki Dave -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
હોમમેડ ખારી શીંગ (Homemade Khari Shing Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
મલાઇ સેન્ડવીચ(malai sandwich recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના તહેવારમાં બજારમાં અવનવી મીઠાઈઓ મળતી હોય છે. જો ઘરની જ મીઠાઈ થોડી મહેનતથી બજાર જેવા સ્વાદમાં મળી જાય તો મહેનત વસૂલ થઇ જાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. Sonal Suva -
-
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16026181
ટિપ્પણીઓ (10)