માંડવી પાક (mandvipak recipe in Gujarati)

માંડવી પાક (mandvipak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માંડવી ના દાણા લઈ તેને લોયામાં શેકી લેવા દાણા નો કલર બદલાઈ જાય અને ફોતરા ઉખડે એવા થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો થોડા ઠંડા થાય એટલે તેના ફોતરા કાઢી લેવા પછી તેનો મિક્સરમાં ભૂકો કરવો
- 2
હવે એક લોયામાં 500 ગ્રામ ખાંડ લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ પર ચાસણી કરવા માટે મૂકવી ચાસણી આપણે બે તારની કરવાની છે ફોટા માં બતાવ્યા પ્રમાણે ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 3
તૈયાર કરેલ માંડવી નો ભૂકો ચાસણીમાં નાંખી દેવો ઉપરથી બે ચમચી ઘી નાખવું ઘી નાખવાથી માંડવી પાક સારો થાય છે અને તેનો દેખાવ આવે છે ચમચાથી બધું બરાબર મિક્સ કરવું
- 4
હવે તેને ચોકીમાં ઢાળી દેવો વાટકી ના નીચેના ભાગમાં ઘી લગાવી બધી બાજુ સરખો પ્રેસ કરી દેવો થોડો ઠંડો થઈ જાય એટલે તેમાં કાપા પાડી લેવા
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ માંડવી પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માંડવી પાક ઇન માઇક્રોવેવ (Mandvi Paak In Microwave Recipe In Gujarati)
#શ્રાવણજન્માષ્ટમી માટે સ્પેશ્યલ માંડવી પાક મે બનાવ્યો તમે પણ જરૂરથી બનાવો. Shilpa Kikani 1 -
માંડવી પાક (Mandavi pak recipe in gujarati)
માંડવી પાક મને બહુ જ ભાવે છે જ્યારે મારા મમ્મીના ઘરે જાવ ત્યારે મમ્મીને પાસે એક વાર જરૂર બનાવું છું અને મમ્મીને ખબર પડે કે આવવાની છું તો તે માંડવી પાક બનાવીને તૈયાર જ રાખે છે I love my mom Asha Dholakiya -
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#SJR શ્રાવણ ના ઉપવાસ માં અમારે માંડવી પાક વધારે બને ગુજરાતી લોકો નુ ફેવરિત માંડવી પાક. (શિંગદાણા) Harsha Gohil -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021 દિવાળી ના ૫ -૬ દિવસ પહેલા જ બધા ફરસાણ અને મિષ્ટાન બનાવવા માં લાગી જાય છે .દિવાળી માં મારા ઘર માં ટોપરા પાક બને છે અને બધા ને ખુબ ભાવે છે .એટલે મેં આજે ટોપરા પાક બનાવ્યો છે . Rekha Ramchandani -
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
મૈસૂર પાક
#દિવાળીમૈસૂર પાક ગુજરાતની જાણીતી મિઠાઈઓમાંથી એક ટ્રેડિશનલ મિઠાઈ છે, જે બેસનમાંથી બને છે, આ મિઠાઈ મેં બહુ જ સરળ રીતે બનાવી છે. Harsha Israni -
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
આજે મેં પણ બનાવ્યો મકરસંક્રાંતિ સ્પેશિયલ માંડવી પાક 😋 #MS Sonal Modha -
-
ગુંદ પાક (Gundar Pak Recipe in Gujarati)
#trend1ગુંદર પાક એ શિયાળા માં જમાતું વસાણું પાક છે સવાર માં લેવાથી સાંધા ના દુઃખાવા માં ફાયદો થાય છે Darshna Rajpara -
-
-
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ માંડવી માં પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા હોવાથી ખૂબ જ શક્તિદાયક છે. Varsha Dave -
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#week12#peanutsમાંડવી પાક ફરાળમાં અને ભગવાનને પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાય છે. Alka Bhuptani -
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#શ્રાવણ#childhood Sneha Patel -
-
-
-
-
-
મગજને માંડવી પાક (Magaz n Mandvipak Recipe in Gujarati)
#સાતમ અવનવી વાનગી બનાવવા નો તહેવાર એટલે સાતમ આઠમ. આખો દિવસ રસોડામાં વેરાઈટી બનાવવા નીકળી જાય. Nila Mehta -
બાફેલી માંડવી(Steam Mandvi Recipe In Gujarati)
#ફટાફટ માંડવી પોષ્ટિક આહાર હોવાથી સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. Devyani Mehul kariya -
-
-
-
ઘઉંના લોટનો હલવો (Wheat flour Halwa recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીને બન્ને ટાઈમ પ્રસાદ ધરાવવાનો હોય, લાડુ તો બનાવીએ છીએ, અને હાલ કોરોના ના લીધે બહારની મીઠાઈ ખરીદવાનું પસંદ કરતા નથી, તો આજે આજે મેં ગણેશજીને ધરવા માટે ઘઉંના લોટનો હલવો બનાવ્યો છે. Kashmira Bhuva -
-
-
શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ#week3 ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મગફળી પાક
#RB2#week2 મગફળી માં ભરપૂર પ્રકાર માં પ્રોટીન રહેલું છે.આ મગફળી પાક ખૂબ સરળતા થી બની જાય છે.અને ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave
More Recipes
ટિપ્પણીઓ (4)