શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#week3
ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી....

શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)

#સુપરશેફ3
#મોનસુન સ્પેશિયલ
#week3
ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. ----- શેકેલી માંડવી બનાવવા માટે----
  2. 100 ગ્રામ માંડવી
  3. શેકવા માટે ચાયલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચાયલા માં માંડવી લો.... અને તેને ધીમો ગેસ રાખવો અને હલાવતા રહેવું...... આ રીતે હલાવતા રહેવાથી તેનો રંગ બદલાતો જશે...

  2. 2

    આ રીતે થોડીવાર ધીમા ગેસ પર રાખવાથી તે કાળી થઈ જશે..

  3. 3

    અને અમુકમાં તો ગરમ થવાથી એની મેળે જ બી ફૂટવા લાગશે.... પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવી..... આપ જોઈ શકો છો દાણા સરસ શેકાઈ ગયા છે......

  4. 4

    ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવી.. અને ગરમા ગરમ શેકેલી માંડવી ની મોજ માણો..... અને હા આપણા ભારત દેશમાં બે ઋતુ માં માંડવી આવે છે એક શિયાળામાં અને એક ચોમાસામાં. આ ચોમાસું માંડવી ને આ રીતે દરરોજ થોડી થોડી ખાઈ લેવી પડે છે. જ્યારે શિયાળાની મગફળીને પણ દરરોજ આ રીતે શેકીને ખાઈ શકાય છે અને સાથે તેને ફોલી અને બી કાઠી તેને શેકીને સ્ટોર કરી શકાય છે. જે તમે એક વર્ષ સુધી સાચવી શકો છો. તો આમ મગફળી ખાવી આપણા માટે ખુબ જ ઉપયોગી છે.... તો મિત્રો તમે પણ ટ્રાય કરજો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes