ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)

Rekha chohan
Rekha chohan @rekha82

#AT

શેર કરો

ઘટકો

૧૫મિનિટ
૨લોકો
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧ ચમચીજીરું
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ ચાળી લો તેમાં જીરું અને મીઠું અને મોણ નાખી પાણીથી લોટ બાંધી લો અને લુવા બનાવી લો પછી રોટલી મોટી વણો તેનામાં તેલ લગાવો

  2. 2

    હવે ફોલ્ડ કરો ફરી તેલ લગાવી ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરો અને અટામણ લગાવીને ત્રિકોણાકાર માં વણી લો. હવે ગરમ તવા પર મૂકો થોડી સેકન્ડમાં ઉથલાવી દો.

  3. 3

    બીજીબાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી તેલ લગાવો પલટાવી ફરી તેલ લગાવો આ રીતે બંને બાજુ તેલ લગાવી દો. પછી ગોલ્ડન કલરનો શેકાઈ જાય એટલે ઉતારી લો. તૈયાર છે જીરા ત્રિકોણ પરોઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha chohan
Rekha chohan @rekha82
પર

ટિપ્પણીઓ

Similar Recipes