ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું મોણ નાખી બરાબર મીક્ષ કરો પાણી થી લોટ બાંધી લો એકસરખા લુઆ કરી લો
- 2
વણી લો અડધા ભાગ મા તેલ ચોપડી કોરો લોટ છાંટી ફોલ્ડ કરી લો
- 3
ફરી તેલ લગાવીને લોટ છાંટી ફરી ફોલ્ડ કરીલો ત્રિકોણ વાળીને લો લોઢી ગરમ મૂકો તેમા તેલ મૂકી પરોઠા શેકી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ત્રિકોણ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)
#WPR#Paratharecipe#RagiBeetrootParathaRecipe#MBR6#WEEK6 Krishna Dholakia -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
-
-
-
-
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#WLDસાંજે ડિનરમાં શાક-પરોઠા ખાવાની બહુ જ મજા આવે છે.Cooksnapthemeoftheweek@Ushmaprakashmaveda Bina Samir Telivala -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
ગ્રીન ગાર્લીક ત્રિકોણીયા પરાઠા (Green Garlic Triangle Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
મેથી ના ત્રિકોણ પરાઠા (Methi Triangle Paratha Recipe In Gujarati)
#MBR4#Week4cookpad Gujaraticookpad india Saroj Shah -
-
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
-
-
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
-
-
More Recipes
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- એપલ ઓરેન્જ જ્યુસ (Apple Orange Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687049
ટિપ્પણીઓ