ઇટાલિયન પરાઠા (Italian Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને મોણ જરૂર મુજબ નાખીને પરોઠાનો લોટ બાંધી લો
ત્યારબાદ એક પરોઠું વણી અને તેની ઉપર ઇટાલિયન સીઝનિંગ નો પાઉડર ભભરાવો
જો પસંદ આવે તો સેઝવાન ચટણી પણ લગાવો
ફરીથી પરોઠાનો લોટ નો ગોળો વાડીને પરોઠું વણી લો
અમુલ બટર મા પરોઠાને શેકી લો
તો તૈયાર છે ગરમા ગરમ ઇટાલિયન પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇટાલિયન ફ્લેવર્ડ ઓનિયન ઉત્તપમ (Italian Onion Uttapam Recipe In Gujarati)
ઉત્તપમ બધાએ બનાવેલા હોય... પરંતુ ઇટાલિયન ટચ આપવો, આ વિચાર એક યુનિક છે... ખરેખર એક ટેસ્ટી ડિશ બને છે. તો જરૂર ટ્રાય કરજો.... Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પિઝ્ઝા પરાઠા (Pizza Paratha Recipe in gujarati)
#GA4#Week10#Chesse#Post1 પિઝ્ઝા મારી મનપસંદ વાનગી છે એટલે દરેક વાનગી મા પિઝ્ઝા ને ઉમેરી એમાંથી નવી નવી રીતે ઘણીબધી વાનગી પિઝ્ઝા જેવી બનાવવા ની કોશિષ કરૂ છું અને ઘણી બધી વાનગી આ ટેસ્ટ ની બનાવી શકાય એવો ખ્યાલ પણ આવ્યો.આ પરાઠા હેલ્ધી પણ છે કારણ કે આમા ઘઉં ના લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે બધા વેજ પણ છે, તો તમે પણ ટ્રાય કરજો. Nidhi Desai -
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#AM4બાળકો જ્યારે પાલખનું શાક ન ખાય ત્યારે તેને આ રીતે પરાઠામાં નાખી આપી શકાય છે. Deval maulik trivedi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14936590
ટિપ્પણીઓ