મૂળા ભાજીના પરાઠા (Mooli Bhaji Paratha Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

મૂળા ભાજીના પરાઠા (Mooli Bhaji Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 2 કટોરીઘઉંનો લોટ
  2. 1નાની જુડી પાલક
  3. 1નાની જુડી મૂળા ભાજીના પાંદડા
  4. 2 ચમચીતેલ
  5. 1નાનો ટુકડો આદુ
  6. 4મીડીયમ સાઈઝ મરચાં
  7. 8-10લસણની કળી
  8. 1/2 ચમચીઅજમો
  9. સ્વાદ અનુસારમીઠું
  10. 1/2 ચમચીહળદર પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે કટોરી ઘઉંનો લોટ લેવો તેમાં 1/2 ચમચી અજમો ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર એક ચમચી ધાણાજીરુંનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવો. ત્યારબાદ તેમાં બે ચમચી તેલ ઉમેરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા મેથી ભાજીના પાંદડા અને ઝીણા સમારેલા પાલકના પાંદડા ઉમેરવા અને નોર્મલ લોટ બાંધવો.

  4. 4

    તેનો નાનો લોયુ બનાવીને રોટલી જેમ વણવું અને તવા પર બંને તરફ શેકી લેવું.

  5. 5

    તેને કોઈપણ ચટણી ટમાટો કેચઅપ યા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરો. બસ રેડી છે મૂળા ભાજીના પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર

Similar Recipes