નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil @Luck
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને શેકી લેવા પછી એક પેન માં તેલ મૂકી તેમાં નારીયેળ ની સ્લાઈસ ને શીંગ દાણા સાંતળી લો
- 2
પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ અને હળદર નાખીને લીમડાના પાન લીલા મરચા ને દાળીયા ઉમેરી લો
- 3
પછી તેમાં પૌવા ઉમેરી. ને હળદર ને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો પછી બઘું બરાબર મિક્સ કરો અને થોડીવાર ગેસ પર રેવા દો તૈયાર છે નાયલોન પૌવા નો ચેવડો
Similar Recipes
-
-
-
નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)
ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...#cookpadindia Rinkal Tanna -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast લાઈટ ચટપટો Neeru Thakkar -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌવાનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, એ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. જેને બનાવીને લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકાય છે અને ચાની સાથે પણ ખાઈ શકાય છે અને બાળકોને નાસ્તાના ડબ્બામાં પણ ભરીને આપી શકાય છે. તો ચાલો જોઈએ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની રીત – Vidhi V Popat -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
પૌંઆ નો ચેવડો (Pauva no chevdo in Gujarati)
#goldenapron3 #week22 #namkeen(Pauva no chevdo recipe in Gujarati) Vidhya Halvawala -
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
નાયલોન ચેવડો
#RB13#Cookpadguj#Cookpadind નાસ્તા માં વધારે ઓઇલ વાળા ખોરાક ન લેવો, નાયલોન ચેવડો એક ચમચી તેલ થી બને છે ખાવા માં પણ હેલ્ધી ડાયટ ચેવડો છે.પ્રોટીન મેળવવા માટે શીંગ દાણા, કાળી દ્રાક્ષ અને તલ અને કાજુ ઉમેરવાથી સ્વાદિષ્ટ બને છે. Rashmi Adhvaryu -
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
નાયલોન પૌંવા નો ચેવડો (Pauva Chevdo Recipe in Gujarati)
#કૂકબુકઓછા તેલ મા બનતો આ ચેવડો ખટમિઠ્ઠો નાના-મોટા બધા ને ભાવે તેવો બને છે તો આ દિવાળી પર જરૂર થી બનાવજો😊 Rupal Shah -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615349
ટિપ્પણીઓ (3)