ફ્રુટ્સ ડીશ (Fruits Dish Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફ્રુટ્સ ડીશ

શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કેળુ
  2. ૨ નંગચીકુ
  3. ૧ નંગ દાડમ
  4. ૧ નંગ નારંગી
  5. ૧ નંગ સફરજન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચીકુ -સફરજન ની છાલ & બીયાં કાઢી એની પાત્ર ચીરિયો કાપી અલગ રાખો... નારંગી ની છાલ કાઢી પેશીઓ ની સ્કીન કાઢી અલગ રાખો

  2. 2

    કેળા ની છાલ કાઢી એના ટુકડા કરો... દાડમને છોલી એના દાણા કાઢી લો & બાઉલ મા કાઢો

  3. 3

    હવે ડીશ મા બતાવ્યા મૂજબ ડીશ મા ફ્રુટ્સ ની ગોઠવણી કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes