ફ્રુટસ નો પ્રસાદ (Fruits Prasad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ફ્રુટસ નો પ્રસાદ
દર વખતે પ્રસાદ માટે ફ્રુટસ ઝીણું સમારતી.... પણ આ વખતે પ્રભુજી ને કાંઇક અલગ રીતે ફ્રુટસ ધરાવવુ હતું

ફ્રુટસ નો પ્રસાદ (Fruits Prasad Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ફ્રુટસ નો પ્રસાદ
દર વખતે પ્રસાદ માટે ફ્રુટસ ઝીણું સમારતી.... પણ આ વખતે પ્રભુજી ને કાંઇક અલગ રીતે ફ્રુટસ ધરાવવુ હતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ દાડમ
  2. ચીકુ
  3. સફરજન
  4. નારંગી
  5. કેળાં
  6. સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ના દાણા કાઢો...ચીકુ & એપલ ની છાલ & બિયાં કાઢી ૪ પીસ કરી... પતલી સ્લાઇસ કાપો...

  2. 2

    નારંગી ને છોલી એની પેશીઓ છોલો... કેળાં ના ગોળ પીતા કરો... સ્ટ્રોબેરી ની પણ પતલી પેશી કાપો

  3. 3

    હવે ડીશમાં બતાવ્યા પ્રમાણે ફ્રુટસ ના પીતા ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes