સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234

સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 માટે
  1. 2બ્રેડના સ્લાઈસ
  2. 1 વાટકીઆલુ મસાલા
  3. બટર સ્વાદ પૂરતું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બે બ્રેડ સ્લાઈસ લઈને આલુ મસાલો સ્વાદ પૂરતું ભરી

  2. 2

    બ્રેડ ઉપર સ્વાદ પૂરતું બટર લગાવી સ્ટફ કરેલા બ્રેડને સેન્ડવીચ મેકર પર મૂકવો

  3. 3

    મુકેલા સ્લાઈસર ગોલ્ડ કલર થાય ત્યાં સુધી રાખી

  4. 4

    રેડી થયેલા સેન્ડવિચને કાઢી ટ્રાએંગલ શેપ કાપી સોસ અને ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes