સબ સેન્ડવીચ (Sub Sandwich Recipe In Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642

સબ સેન્ડવીચ (Sub Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ 10 મીટ
  1. ૩ નંગઆલુ ટીકી
  2. ૩ નંગcheese slice
  3. ૩ નંગલેટયુઝ ના પાન
  4. ડુંગળી ની સ્લાઈસ
  5. 2 ચમચીફુદીના મેયોનીઝ
  6. ૨ ચમચીમેયોનીઝ
  7. ૨ ચમચીમુસટર્ડ મેયોનીઝ
  8. ૨ ચમચીગાર્લિક મેયોનીઝ
  9. ચમચીચીલી ફ્લેક્સ અડધી
  10. ચમચીઓરેગાનો અડધી
  11. 5 નંગજેલીપોનો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ 10 મીટ
  1. 1

    આલુ ટીકી માટે બે બટેટાને બાફી લો તેમાં નમક નાંખો મેશ કરી કોર્ન ફલૌર નાખો.

  2. 2

    ટિક્કી બનાવી ને તળી લો.

  3. 3

    ત્યારબાદ એક ફૂટ લોંગ બ્રેડ લો તેને વચ્ચેથી કાપી લો ચીઝ સ્લાઈસ મુકો તેમાં.

  4. 4

    અવનમાં મૂકીને થોડી ગરમ કરી લો ત્યારબાદ ટિક્કી મૂકો અને લેટયુઝ ના પાન મૂકો.

  5. 5

    ડુંગળીની સ્લાઈસ મુકો ત્યારબાદ બધા સોસ નાખો.

  6. 6

    ત્યારબાદ ચીલી ફ્લેગ્સ ઓરેગનો નાખો તૈયાર છે સબ સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

Similar Recipes