પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
2 srevings
  1. 1 કપપનીર
  2. 1/2 કપયોગર્ટ
  3. 4સ્લાઈસ બ્રેડ
  4. 1 ટેબલ સ્પૂનગાર્લિક પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનપેરી પેરી મસાલા
  6. 1 ટેબલ સ્પૂનબટર
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં યોગર્ટ લ્યો.

  2. 2

    ત્યારબાદ તેમાં પનીર અને મીઠું એડ કરી અને બરાબર હલાવો.

  3. 3

    ત્યારબાદ તેમાં ગાર્લિક પેસ્ટ અને પેરી પેરી મસાલા એડ કરો.

  4. 4

    ત્યારબાદ સ્લાઈસ બ્રેડ પર તૈયાર કરેલું મિશ્રણ લગાવો

  5. 5

    ત્યારબાદ એક ગ્રીલ ટોસ્ટર માં બટર લગાવીને સેન્ડવીચ ટોસ્ટ કરવા મૂકી દો.

  6. 6

    સેન્ડવીચ ટોસ્ટ થયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ચીઝ વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes