ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા કેપ્સિકમ, લીલા મરચા અને કોથમીર લો. ત્યાર બાદ તેમાં મરી પાઉડર, ચાટ મસાલા,સ્વાદ અનુસાર મીઠું નાખી સ્ટફિંગ તૈયાર કરો.
- 2
હવે બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવો તેના પર સેન્ડવીચની ચટણી લગાવીને પછી તેના પર સ્ટફિંગ ઉમેરો. અને છીણેલું ચીઝ ઉમેરીને તેની પર બીજી બટર અને સેન્ડવિચ ની ચટણી લગાડેલી બ્રેડની સ્લાઈસ મૂકો. તેની પર ફરીથી સ્ટફિંગ અને છીણેલું ચીઝ ઉમેરો. ત્યાર બાદ ત્રીજી સ્લાઈસ પર બટર અને સેન્ડવિચ ની ચટણી લગાડેલી બ્રેડની સ્લાઈસ મૂકી તેના પર બટર લગાવો અને તેને ગ્રીલ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઘૂઘરા સેન્ડવીચ (Gughra Sandwich Recipe In Gujarati)
#KER#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે અમદાવાદની ખૂબ જ ફેમસ એવી ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત એવા માણેકચોક વિસ્તારની આ ધૂઘરા સેન્ડવીચ વિશ્વભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સેન્ડવીચ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સેન્ડવીચ કઈ રીતે બને છે. Asmita Rupani -
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#KER#Ahmedabad_Street_Food#cookpadgujarati જો તમે અમદાવાદ આવો અને અહીંના માણેક ચોકની પોપ્યુલર ઘૂઘરા સેન્ડવીચ ન ખાઓ તો તમે કંઈ જ ખાધું નથી તેમ કહેવાય. મેં આજે અમદાવાદ શહેર ના માણેકચોક વિસ્તાર ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ બનાવી છે. જે ઘર માં જ ઈઝી થી મળી જાય એવા ingredient જેવી બટર, ચીઝ, કેપ્સિકમ અને ડુંગળી જેવી સામગ્રીમાંથી બનતી આ સેન્ડવીચને જોતા જ તમારા મોંમા પાણી આવી જાય. આ સેન્ડવીચ તમે ઘરે પણ બનાવી શકો છો. Daxa Parmar -
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
-
ઘૂઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Fam#AsahiKaseiIndiaઅમદાવાદ માણેકચોક સ્ટાઈલ ઘૂઘરા સેન્ડવીચ Rajvi Bhalodi -
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
-
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#NSDઅહીં મેં સવારના ગરમ નાસ્તામાં સેન્ડવીચ બનાવી છે. Bijal Parekh -
-
-
-
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ચીઝ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાઈનેપલ ચીઝ સેન્ડવીચ (Pineapple Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#Week8#sendwich#NSD Nidhi Jay Vinda -
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13976037
ટિપ્પણીઓ (4)