પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week15
#grill
પાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧_૨
  1. ૩_૪ ચમચી લેફટ ઓવર પાવભાજી
  2. ૩ ચમચીબટર
  3. ૨ સ્પૂનગ્રીન ચટણી
  4. ૧ ચમચીલસણ ની ચટણી
  5. ચીઝ સ્લાઈસ ૧
  6. ચીઝ ક્યૂબ ૧
  7. કાકડી ૩_૪ સ્લાઈસ
  8. ટામેટા ૨_૩ સ્લાઈસ
  9. કાંદા ૨_૩ સ્લાઈસ
  10. ૧ ટી સ્પૂનસેન્ડવિચ મેજિક મસાલા
  11. ૩ નંગબ્રેડ સ્લાઈસ
  12. ચપટીચિલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા બ્રેડ પર બટર લગાવી લો.

  2. 2

    ત્યાર બાદ એક સ્લાઈસ પર લસણ ચટણી લગાવી તેના પર ભાજી સ્પ્રેડ કરો અને કાંદા ની સ્લાઈસ અને ચીઝ છીણી લો.

  3. 3

    અને બીજી સ્લાઈસ થી કવર કરી લો.ત્યાર બાદ તે સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવીને તેના પર કાકડી,ટામેટા,કાંદા સ્લાઈસ કરી ને મૂકો. સેન્ડવીચ મેજિક મસાલો સ્પ્રિંકલ કરો.

  4. 4

    ચીઝ સ્લાઈસ મૂકી.બીજી બટર વાળી સ્લાઈસ થી કવર કરી ગ્રિલ કરો.

  5. 5

    ગ્રિલ થઈ જાય એટલે કટ કરી ચીઝ છીણી,થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes