બરી (Bari Recipe In Gujarati)

Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો માટે
  1. 1/4 કિલો બરી નું દૂધ
  2. 1/2 કપ સાદો દૂધ
  3. 1મોટી વાટકી ખાંડ
  4. 2 ટેબલસ્પૂનઇલાયચી નો પાઉડર
  5. 2 ટેબલસ્પૂનમરી નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ભરીને દૂધમાં 1/2 કપ સાદુ દૂધ મિલાવી એમાં ખાંડ ઓગાળી લેવાનું

  2. 2

    તૈયાર કરેલું દૂધ ને ગાડી લેવાનું

  3. 3

    એ દૂધમાં મરી નો પાઉડર અને ઇલાયચી પાઉડર મિલાવી લેવું

  4. 4

    એને કડાઈમાં સ્ટીમ કરી લેવું. 40 મિનિટ સુધી

  5. 5

    40 મિનિટ બાદ ટૂથપીક અથવા ચાકુથી ચેક કરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manishachawda Parmar
Manishachawda Parmar @manisha1234
પર

Similar Recipes