બરી (Bari Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો અને એક ઉભરો આવે ત્યારબાદ તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો
- 2
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ મૂકી તેમાં નીચે કાંઠો મૂકી થાળીમાં ખીરું પાથરી લો અને આઠથી દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ તેના કાપા પાડી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી બળી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બરી ( Bari Recipe in Gujarati
બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
બરી (Bari Recipe In Gujarati)
તાજી વીઆઇલી ગાય કે ભેંસ ના કાચા દૂધ માંથી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે. Nilam patel -
-
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
-
-
-
-
બરી
ગાય કે ભેંસ ને વાછરડું આવે ત્યારે તેના પહેલા દૂધ ને દોહી અને તેમાંથી બનતી વાનગી તેને બરી કહેવાય છે જે ખૂબ જ જૂની અને પ્રચલિત વાનગી છે.#mr Rajni Sanghavi -
-
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
લેફર ઓવર ખીચડી ચીઝ કોર્ન ટીક્કી (Left Over Khichdi Cheese Corn Tikki Recipe In Gujarati)
#FFC8ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2August recipeખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે😋😋 Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
બરી (Bari Recipe In Gujarati)
#RC2#week2બરી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બળી આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાને જન્મ આપેત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધનો જે સ્ત્રાવ કરાવે છે તેને આયુર્વેદમાં પીયૂષ કહેવાય છે.બળી માં વિટામિન A ,B1 ,B2 ,B5 ,B6 ,B12 તેમજ વિટામિન C અને વિટામિન E પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે સાથે કેલ્શિયમ અને ફોલિક એસિડ અને એવા બીજા ૯૦ જેટલાં ગુણકારી તત્વો રહેલા છે. જેથી આરોગ્ય ની દ્રષ્ટિએ બળી ખૂબ જ ફાયદાકારક છે. Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16673206
ટિપ્પણીઓ