બરી (Bari Recipe In Gujarati)

બળી હેલદી રેસિપી છે આ ગાયના ડીલેવરી પછી પહેલા ઘાટા દૂધમાંથી બનાવવામાં આવે છે ડીલેવરી પછીના ત્રણ દિવસ સુધી ના દૂધ નો ઉપયોગ કરી શકાય છે તેનો કલર પીળાશ પડતો હોય છે
બરી (Bari Recipe In Gujarati)
બળી હેલદી રેસિપી છે આ ગાયના ડીલેવરી પછી પહેલા ઘાટા દૂધમાંથી બનાવવામાં આવે છે ડીલેવરી પછીના ત્રણ દિવસ સુધી ના દૂધ નો ઉપયોગ કરી શકાય છે તેનો કલર પીળાશ પડતો હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ગાયનું દૂધ(ખીરું) લઇ તેને ગરમ કરો ગરમ થાશે તેમ તે ફાટવા લાગશે જેમ તે ફટસે તેમ તેમાં થી પાણી છુટુ પડવા લાગશે પછી તે પાણી બળી જાય ત્યાં સુધી તેને કંટીન્યુ હલાવતા રહો બધું જ પાણી બળી જાય
- 2
પછી તેમાં ખાંડ નાખી ખાંડનું પાણી થાય અને તે બળી જાય ત્યાં સુધી હલાવો હવે તેમાં એલચીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને તેને થોડીવાર માટે ફ્રિજમાં મૂકીને સર્વ કરો તૈયાર છે બરી
Similar Recipes
-
-
બરી ( Bari Recipe in Gujarati
બરઈ કચ્છમાં તો ખૂબ જ પ્રખ્યાત છે. ગાય જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેનો પહેલો છે દૂધ આવે છે તે દૂધમાંથી બનાવવામાં આવે છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
બરી (Bari Recipe In Gujarati)
આ બરી ગાય ના કે ભેંસ ના પેહલા દૂધ માંથી બનાવવામાં આવે છે.આ દૂધ ખુબજ ઘાટું હોય છે.આ દૂધ મા ખુબ જ પ્રમાણ માં વિટામીન અને પૌષક તત્વો હોય છે.આજે મેં અહીં ગાય ના દૂધ ની બરી બનાવેલી છે. ગાય કે ભેસ જ્યારે વિયાય ત્યારનું પેલું દૂધ હોય છે તેમા થી આ બને છે. ગુજરાતી megha vasani -
બરી (Bari Recipe In Gujarati)
#SSR બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે Bhavisha Manvar -
બરી (Bari Recipe In Gujarati)
#RC2#week2બરી ખૂબ જ પૌષ્ટિક મીઠાઈ છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. બળી આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે. સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાને જન્મ આપેત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધનો જે સ્ત્રાવ કરાવે છે તેને આયુર્વેદમાં પીયૂષ કહેવાય છે.બળી માં વિટામિન A ,B1 ,B2 ,B5 ,B6 ,B12 તેમજ વિટામિન C અને વિટામિન E પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે સાથે કેલ્શિયમ અને ફોલિક એસિડ અને એવા બીજા ૯૦ જેટલાં ગુણકારી તત્વો રહેલા છે. જેથી આરોગ્ય ની દ્રષ્ટિએ બળી ખૂબ જ ફાયદાકારક છે. Kajal Sodha -
કન્ડેન્સ મિલ્ક (condensed milk recipe in Gujarati)
#mrકન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ મીઠાઈ બનાવવા, કેક બનાવવામાં ઉપયોગ થઇ શકે છે.તે માત્ર ત્રણ જ સામગ્રી બની જાય છે. કન્ડેન્સ મિલ્ક બનાવવું ખૂબ જ સરળ છે. તે ગાયના દૂધ અથવા ભેંસ ના દૂધ બંને માંથી બની શકે છે.મેં ગાયના દૂધમાંથી બનાવેલું છે. Hetal Vithlani -
ગાયના દૂધમાંથી બનતી બરી
#ATતાજી વિયાયેલી ગાયના દૂધને આપણે પીવામાં ઉપયોગમાં લઈ શકતા નથી તેવા દૂધની આ બળી બનાવી શકાય છે. Amita Parmar -
બરી (Bari Recipe In Gujarati)
તાજી વીઆઇલી ગાય કે ભેંસ ના કાચા દૂધ માંથી બને છે. પ્રોટીન થી ભરપુર હોય છે. Nilam patel -
-
-
-
-
-
બરી / બરાઇ
#RB14 આને અમે બરી કહીએ છીએ કદાચ આપ આને અલગ નામ થી ઓળખાતા હશો... ગાય જ્યારે વીઆય અને એના પહેલા દૂધ માંથી અમેઆ બરી બનાવીએ છીએ આજે મારી એક ફ્રેન્ડ એ મને આપ્યું તો મેં એમાંથી અલગ અલગ ત્રણ પ્રકારની બરી બનાવી છે Sonal Karia -
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOગાય કે ભેંસ વિયાય પછી ચાર થી પાંચ દિવસ સુધી જે દૂધ બને છે તે દૂધને બળી ,,ખીરું કે ખરવસ કહે છે ,આ દૂધ કાચું પીવાતું નથી કેમ કે તેમાં એટલા ભરપૂર પોષકતત્વો હોય છે અને પચવામાં પણ ભારે પડે છે ,એટલે આ રીતે બળી ,પેંડા ,માવો વિગેરે બનાવી તેનો ઉપયોગ થાય છે ,,જો પ્રથમ દિવસનું દૂધ હોય તો તેમાં1/2 દૂધ સાદું જે ઘરમા હોય તે મેળવવું ,,જેથી અતિ ભારે નહીં લાગે પચવામાં ,, Juliben Dave -
-
બરી (Bari Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙કુકપેડ ચેલેન્જ માટે તો બરી બનાવવા ની ઈચ્છા હતી જ અને ઘરમાં બધા ને ભાવે પણ બહુ પરંતુ ભરવાડ ને ત્યાં ગાય કે ભેંસ વિયાંય તેની જ રાહ હતી.બરી/બળી એટલે ગાય કે ભેંસ વિયાંય અને તેનું ૧-૨ દિવસનાં દૂધ માંથી બરી/બળી બને છે. આ દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ તથા પુષ્કળ પૌષ્ટિક તત્ત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વાનગી છે. તે બનાવવામાં ખૂબ સરળ અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
બળી (Bari Recipe In Gujarati)
#PRબળી ખૂબજ પૌષ્ટિક તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વિટામિન બી 12 થી ભરપૂર છે . ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઉપવાસ માં પણ ખવાય છે. Kajal Sodha -
ગાય ના દૂધ ની બળી (Cow Milk Bari Recipe In Gujarati)
#mrગાય બચ્ચાંને જન્મ આપે ત્યારે તેના પહેલા દૂધ ને ખીરું કહેવાય છે,આ ખીરું બહુ જ હેલ્ધી હોય છે,તે દૂધ અમૃત સમાન હોય છે, Sunita Ved -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
-
ખીરા ની બરી
#ઇબુક#day30 આં બરી બનાવવી ત્યારે જ શક્ય બને જો ગાય નુ ખીરું મળી સકે. મારે ત્યાં દૂધ વાળા ભાઈ એ મને ખીરું લાવી આપ્યું જેથી આજે બળી બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
બળી/ખરવસ (bari Recipe in Gujarati)
બળી ખૂબ જ ઉપયોગ આયુર્વેદ દ્રષ્ટિએ જોવા મળે છે.. બળી કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે જે હાડકા ને મજબૂત કરે છે દાંત ના સ્વાસ્થ્ય ને જાળવે છે...હદય માટે પણ ગ્રેટ છે..ડાયેટ સ્પેશિયલ માં પણ સ્થાન ધરાવે જોડે વિટામિન D થી ભરપૂર એવી બળી ડાયાબિટીસ અટકાવવામાં પણ ઉપયોગી છે😍😍😍😍😍😍😍😍મસલ્સ બનાવવામાં પણ ઉપયોગી છે Gayatri joshi -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
બરી
ગાય કે ભેંસ ને વાછરડું આવે ત્યારે તેના પહેલા દૂધ ને દોહી અને તેમાંથી બનતી વાનગી તેને બરી કહેવાય છે જે ખૂબ જ જૂની અને પ્રચલિત વાનગી છે.#mr Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ (4)