આથેલા લીંબુ (Athela Limbu Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

30 મિનિટ
25 વ્યક્તિ માટે
  1. 1 કિલોતાજા લીંબુ
  2. 1વાટકો મીઠું
  3. 1/2 વાટકી હળદર
  4. 1 વાટકીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીંબુ ને ધોઈ સરસ લૂછી લો પછી તેને ઉપરથી કાપા પાડો

  2. 2

    એક વાટકીમાં હળદર અને મીઠું બે મિક્સ કરી લો પછી આ રીતે કાપા પાડેલા લીંબુ માં એનું સ્ટફિંગ કરી લો

  3. 3

    પછી તેને એક કાચની બરણીમાં ભરી લો અને એક વાટકી જેટલો લીંબુનો રસ અને જે આ હળદર નમકનો મસાલો વધ્યો હોય એમાં ઉમેરી અને એ લીંબુનો રસ આથેલા લીંબુ માં ઉમેરી દો પછી આ લીંબુ ને 15 -20 દિવસ સુધી આમ જ રહેવા દો આ લીંબુ ગળી જાય પછી તેનો ઉપયોગ અથાણા તરીકે કરી શકો છો તૈયાર છે આથેલા લીંબુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes