મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

Amita Rajani
Amita Rajani @amita4545
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમખાના
  2. 2 ચમચીઘી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીમરીનો ભૂકો
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 2 ચમચીફુદીના પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી લઈ ગરમ કરવું

  2. 2

    હવે તેમાં મખાણા લઈ શેકી લેવા

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું મરીનો પાઉડર ચાટ મસાલો અને ફુદીનાનો પાઉડર ઉમેરવો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરી ઠંડું થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Rajani
Amita Rajani @amita4545
પર

ટિપ્પણીઓ

Similar Recipes