વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#CWT
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ તવા મુઠિયા

વેજીટેબલ તવા મુઠિયા (Vegetable Tawa Muthia Recipe In Gujarati)

#CWT
#cookpadindia
#cookpadgujarati
વેજીટેબલ તવા મુઠિયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપશાકભાજી : ફણસી, કોબી,કેપ્સિકમ & ફ્લાવર ઝીણા સમારેલા &
  2. ગાજર છીણેલુ
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  4. ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ટીસ્પૂનચણાનો લોટ
  6. ૧/૪ કપ ઘઉં નો લોટ
  7. મીઠું સ્વાદમુજબ
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  9. ૧/૨ ટીસ્પૂન હળદર
  10. ચપટીહીંગ
  11. ૧ ટેબલ સ્પૂનતેલ
  12. ૧ ટેબલ સ્પૂનતેલ તવા પર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મીક્ષીંગ બાઉલ મા બધીજ સામગ્રી એકઠી કરી મસળો હવે જરાક પાણી નાંખી લોટ બાંધો & નાના નાના મૂઠિયા વાળો

  2. 2

    ગેસ ઉપર ૧ નોનસ્ટિક ફ્લેટ તવો મા થોડુ તેલ નાંખી બધા મુઠીયા એમા ગોઠવો & એની ઉપર ૧ ડીશ મા પાણી નાંખી ઢાંકો & ધીમી આંચે થવા દો

  3. 3

    થોડીવાર રહી સુગંધ આવેએટલે લોઢી હલાવી એને પલોટો... એવી રીતે બધી બાજુ શેકો... વચ્ચે વચ્ચે ૧/૨ ટીસ્પૂન તેલ નાંખો.. તૈયાર થયે સર્વિંગ પ્લેટ મા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes