સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા 1/2વાટકી મગની મોગર દાળ 1/2વાટકી તુવેર દાળ સારી રીતે ધોઈ પલાળી દેવી એક કલાક માટે. ત્યારબાદ ઉપર મુજબના બધા શાકભાજી સુધારી લેવા.
- 2
એક કુકરમાં તેલ મૂકી તેમાં તજ લવિંગ સુકુલાલ મરચું તમાલપત્ર નાખી તેમાં રાઈ ઉમેરી દો પછી તેમાં બધા શાકભાજી નાખી દેવા. પછી તેમાં બધા મસાલા કરી દેવા ને સરસ રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં જે ખીચડી પલાળીતી તે નાખી દેવી ને બે કપ પાણી ઉમેરી દેવું ને બે વિસલ કરી લેવી.
- 3
ત્યારબાદ કુકર ખોલીને તેમાં ટામેટાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દેવા ને બે કપ પાણી ફરીથી ઉમેરવું ને બે વિસલ કરી લેવી તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી જે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે Jyotika Joshi -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
-
-
રાજભોગ સ્વામિનારાયણ ખિચડી (Rajbhog Swaminarayan Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#LCM1 Sneha Patel -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
-
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt -
-
-
-
-
અવધી મસાલા ખીચડી (Awadhi Masala Khichdi Recipe In Gujarati)
#SN3Week 3#vasantmasala#aaynacookeryclub Hetal Siddhpura -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#MBR9#Week9આ રેસિપી મારી ફેવરીટ રેસિપી છે.. જેમાં બધા શાકભાજી અને ખીચડી બન્ને નું કોમ્બિનેશન છે... એટલે બેસ્ટ આહાર છે... Sunita Vaghela -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ. Bansi Thaker -
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)
#સુપરશેફ4"સ્વામિનારાયણ ખીચડી"આજે મેં બનાવી છે લોકલાડીલી સ્વામિનારાયણ ખીચડી...ખીચડી સામાન્ય રીતે દરેકને ત્યાં બનતી જ હોય છે. અલગ અલગ પ્રકાર ખીચડીના છે.પચવાનાં હળવી ને પાછા ભાતભાતના સંયોજન થી બનતી..લચકો પડતી , છુટી ,ઢીલી અલગ અલગ રૂપને રંગ.પાછી એટલી સરળ કે દરેક સાથે જમવામાં ભળે.ખીચડી -ઘી,ખીચડી-તેલ,ખીચડી-કઢી,ખીચડી-શાક, ખીચડી- દહીં છાશ વગેરે..અરે ખીચડીના અમુક ચાહકેા તો ખાચડી-ચા પણ ખાય....પણ આબધામાં ધી ને ખીચડીની દોસ્તી સાૈથી જામે હો....તપેલીના તળીયે જે ખીચડી ચોંટે ને એય ખાવાની મજા પડે...સ્વામિનારાયણ મંદિર જઈએ ત્યારે ભાગ્યે જ કાેઈ આ ખીચડી ને કઢીના પ્રસાદ વગર પાછુ ફરે.આ ખીચડી ખરેખર અદભૂત છે.. ન લસણ ડુંગળી.. પાછા સીઝન પ્રમાણેના દરેક શાકભાજી ને પાછા ઘી માં ખડા મસાલા ના વઘાર.,,અને એમા પણ ગેસ પર તપેલીમાં બેઠી ખીચડી બનાવો ને ઉપરથી ઘી.,,,,આવી જ સ્વાદિષ્ટ અને પૈાષ્ટિક ખીચડી મારી મિત્ર સોનલ પંચાલની રીતથી બનાવેલ છેહા, મેં ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છેખૂબ આભાર મિત્ર 🙏 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16620017
ટિપ્પણીઓ