સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

#LCM1
સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ.
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1
સ્વામિનારાયણ ના મંદિર પર મળતી પ્રસાદ સ્વરૂપે મળતી આ ખીચડી નો તો સ્વાદ જ અનેરો હોય છે, મેં આજ ઘરે બનાવી આ ખીચડી જે મારા ફેમિલી માં મારા સાસુ અને મારા હસબન્ડ ને ભાવે છે. હા બાળકો ને થોડી ઓછી ભાવે, પણ ખાઈ લે. કેમકે અંતે તો માં નું હૃદય એટલે બાળકો ને પૌષ્ટિક આહાર એવો તો ખરો જ.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને 1/2કલાક પહેલાં પાણી માં પલાળી રાખવા એથી ખીચડી જલ્દી અને સારી બને. હવે બધા શાક ને જીણા સમારી લેવા.
- 2
પછી કુકર માં તેલ મૂકી વઘાર કરી ને બધા શાક પહેલાં નાખી સાંતળી લઇ દાળ ચોખા ઉમેરી ને બીજા મસાલા નાખી ને ૪ સિટી પાડી લેવી.
- 3
ગરમ ગરમ સ્વામિનારાયણ ખીચડી ને સર્વ કરી શકાય. જય સ્વામિનારાયણ.
Similar Recipes
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujarati#cookpad સ્વામિનારાયણ સંપ્રદાયની ખીચડી વિશ્વભરમાં પ્રખ્યાત છે. ખાસ કરીને સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદ તરીકે મળતી ખીચડી, તેમના પ્રેમવતીમાં મળતી ખીચડી અને અક્ષરધામમાં મળતી સ્વામિનારાયણ ની ખીચડી નો સ્વાદ ખુબ મનભાવક હોય છે. મેં આજે આ સ્વામિનારાયણ ની ખીચડી ઘરે બનાવી છે. આ ખીચડીમાં આપણા મનપસંદ શાકભાજી ઉમેરી શકાય છે. ખાસ કરીને ગાજર, વટાણા, ફ્લાવર, બટાકા જેવા શાકભાજીનો ઉપયોગ આ ખીચડીમાં થતો હોય છે. આ ખીચડી બનાવવા માં ચોખા કરતા દાળ નો ઉપયોગ થોડો વધુ કરવામાં આવે છે. આ ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Asmita Rupani -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે Jyotika Joshi -
સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
#TT1#satvik_Kadhi_khichdi#cookpadgujarati કઢી ખીચડી આમ તો આપણે બનાવતા હોઈએ પણ આ કઢી ખીચડી સ્વામિનારાયણ મંદિર ની ખુબ જ ટેસ્ટી કઢી ખીચડી હોય છે તેવી જ મેં બનાવી છે. સ્વામિનારાયણ મંદિર માં સમૈયા માં પ્રસાદ તરીકે મળતી આ સાત્વિક એવી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી બનાવી છે. મેં આ કઢી ખીચડી નો પ્રસાદ એકવાર વડતાલ ના સ્વામિનારાયણ મંદિર માં ગ્રહણ કર્યો હતો ..ત્યારથી જ એ કઢી ખીચડી મને ખૂબ જ ભાવિ ગઈ હતી.. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવામાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધરના બધા ખાતા રહી જશે. આ ખીચડી માં ભરપુર પ્રમાણ માં શાકભાજી નો ઉપયોગ કરવામાં હોવાથી એકદમ હેલ્થી અને પૌષ્ટીક બની છે. તો તમે પણ આવી સાત્વિક કઢી ખીચડી બનાવીને પ્રસાદ નો આનંદ માણો. Daxa Parmar -
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)
#સુપરશેફ4"સ્વામિનારાયણ ખીચડી"આજે મેં બનાવી છે લોકલાડીલી સ્વામિનારાયણ ખીચડી...ખીચડી સામાન્ય રીતે દરેકને ત્યાં બનતી જ હોય છે. અલગ અલગ પ્રકાર ખીચડીના છે.પચવાનાં હળવી ને પાછા ભાતભાતના સંયોજન થી બનતી..લચકો પડતી , છુટી ,ઢીલી અલગ અલગ રૂપને રંગ.પાછી એટલી સરળ કે દરેક સાથે જમવામાં ભળે.ખીચડી -ઘી,ખીચડી-તેલ,ખીચડી-કઢી,ખીચડી-શાક, ખીચડી- દહીં છાશ વગેરે..અરે ખીચડીના અમુક ચાહકેા તો ખાચડી-ચા પણ ખાય....પણ આબધામાં ધી ને ખીચડીની દોસ્તી સાૈથી જામે હો....તપેલીના તળીયે જે ખીચડી ચોંટે ને એય ખાવાની મજા પડે...સ્વામિનારાયણ મંદિર જઈએ ત્યારે ભાગ્યે જ કાેઈ આ ખીચડી ને કઢીના પ્રસાદ વગર પાછુ ફરે.આ ખીચડી ખરેખર અદભૂત છે.. ન લસણ ડુંગળી.. પાછા સીઝન પ્રમાણેના દરેક શાકભાજી ને પાછા ઘી માં ખડા મસાલા ના વઘાર.,,અને એમા પણ ગેસ પર તપેલીમાં બેઠી ખીચડી બનાવો ને ઉપરથી ઘી.,,,,આવી જ સ્વાદિષ્ટ અને પૈાષ્ટિક ખીચડી મારી મિત્ર સોનલ પંચાલની રીતથી બનાવેલ છેહા, મેં ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છેખૂબ આભાર મિત્ર 🙏 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
-
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
-
-
-
-
-
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
આજે મને simple lunch ખાવું હતું તો વઘારેલી વેજીટેબલ ખીચડી જ બનાવી દીધી. આ ખીચડી અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. દહીં સાથે સરસ લાગે. Sonal Modha -
આચાર્ય ખીચડી(acharya khichdi in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ18સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માં ની આ ખીચડી ખુબજ જાણીતી અને પૌષ્ટિક તેમજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે Dipal Parmar -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
રાજભોગ સ્વામિનારાયણ ખિચડી (Rajbhog Swaminarayan Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#LCM1 Sneha Patel -
દલિયા ખીચડી (Daliya Khichdi Recipe in Gujarati)
#સુપરશેફ4_પોસ્ટ_2#રાઈસ_અથવા_દાળની_રેસીપીસ#week4#goldenapproan3#quickhealthymeals આ દલીયા ખીચડી મા મે ઘઉં ના જીના ફાડા અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે. જે ખાવI મા એકદુમ પૌષ્ટિક છે. મIરા નાના દિકરા ને આ ખીચડી ખુબ જ ભાવે છે. જો બાળકો બધા શાકભાજી ના ખાતા હોય તો આવી શાકભાજી ને ખીચડી મા એડ કરી ને નાખી ને બનાવિએ તો બાળકો હોશે હોશે ખાશે. મે આ ખીચડી મા ભરપુર માત્રા મા શાકભાજી એડ કર્યા છે. આ ખીચડી ખાવા મા જેટલી પૌષ્ટિક છે તેટલી જ પચવામા પણ એટલી જ હલકી છે. Daxa Parmar -
મોગર દાળ ખીચડી(Mogar Dal Khichdi Recipe In Gujarati)
#AM2મોગરદાળની ખીચડી પચવામાં સરળ છે અને પૌષ્ટિક આહાર પણ છે. આ ખીચડી ઝડપથી બની જાય છે. અમારે ત્યાં આ ખીચડી પ્રેશર કૂકરમાં બનાવવામાં આવે છે. Jigna Vaghela -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ChooseToCookઆ મારા ફેમિલી માં બધા ને ભાવે છે. કારણ કે આ એક હેલ્ધી આહાર છે. તેમાં તેલ નો બહુ ઉપયોગ નથી થયો. Reshma Tailor -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt
More Recipes
ટિપ્પણીઓ