મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)

Fataniyashipa @fataniyashilpa
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય પછી તેમાં રાઈજીરૂ, લસણ અને હિંગ નાખો
- 2
પછી તેમાં મેથી ને ધોઈને નાખો પછી તેમાં શાક ના રુટીન મસાલા નાખી દો
- 3
જરૂર મૂજબ પાણી નાખી 2 -5 મિનિટ ચડવા દો
- 4
પછી તેમાં ચણા નો લોટ નાખી હલાવી અને ગેસ બંધ કરી ને નીચે ઉતારી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ની ભાજી નું લોટ વાળું શાક (Methi Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ખૂબ જ મેથી આવે છે કેલ્શિયમ અને વિટામિન એથી ભરપૂર હોય છે મીનાક્ષી માન્ડલીયા -
-
મેથી ભાજી નું લોટ વાળું શાક(methi bhaji lot valu saak recipe in Gujarati)
#સૂપરશેફ૨મેથી ની ભાજી ખુબજ ગુણકારી હોવાથી આ રીતે બનાવેલું શાક બાળકો ખુશી ખુશી ખાઈ લેશે. Kiran Jataniya -
મેથી નું લોટ વાળું શાક (Methi Lot Valu Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
-
-
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
-
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
-
-
-
-
-
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
મેથી ની ભાજી નું લોટ વાળુ શાક (Methi Bhaji Besan Sabji Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati#cookpad Keshma Raichura -
-
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635852
ટિપ્પણીઓ