આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામજેટલા બટેકા
  2. 3 વાટકીજેટલો ઘઉં નો લોટ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. લાલ મરચું પાઉડર
  5. હળદર પાઉડર
  6. લીંબુ
  7. ચપટી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    500 ગ્રામ જેટલા બટેકા કુકર માં પાણી નાખી બાફવા મૂકવા,બટાકા બફાય જાય એટલે તેને એકદમ છુંદો કરવો ઘઉંનો લોટ પાણી નાખી બાધવો

  2. 2

    લોટ ની રોટલી બનાવી પછી બટાકા નો છુંદો હોય તેમાં બધો મસાલો નાખી મિક્સ કરવું પછી રોટલી માં મસાલો લાગવી બને પડ ભેગા કરવા અને ફરીથી

  3. 3

    પછી નોનસ્ટિક તેલ લાગવું પછી તેમાં પરોઠા સેકવા

  4. 4

    તૈયાર છે આલુ પરોઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561
પર

ટિપ્પણીઓ

Similar Recipes