ત્રિકોણીય પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીજીરૂ
  5. 2 ચમચીતેલ મોંણ માટે
  6. તેલ શેકવા માટે
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં મીઠું, મરચું, જીરૂ, મોંણ નાખી મિક્સ કરી પાણી નાખી લોટ બાંધવો.

  2. 2

    લોટ માંથી લુવો લઈ રોટલી વણી તેને વચ્ચે થી ફોલ્ડ કરી ત્રિકોણ આકાર માં વાળી પરોઠું વણવું. લોઢી ગરમ કરી તેનાપર થેપલા ને તેલ લગાવી બન્ને બાજુ શેકવું.

  3. 3

    તૈયાર છે ત્રિકોણીય પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes