બીટ નું સલાડ (Beetroot Salad Recipe In Gujarati)

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695

બીટ નું સલાડ (Beetroot Salad Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ફડું કોબીજ નું ઝીણુ સમારવું
  2. 1 નંગટામેટું એને પણ ઝીણુ સમારવું
  3. 1 નંગનાનું બીટ ઝીણું સમારવું
  4. 2-3લીલી ડુંગળી ઝીણી સમારવું
  5. 1-2ગાજર ઝીણું સમારવું
  6. સમારેલી કોથમીર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  10. લીંબુ
  11. ચમચી ખાંડ
  12. ટેસ્ટ માં જલજીરા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બધું સમારેલું મિક્સ કરવું તેમાં બધો મસાલો નાખી હલાવવું પછી ઉપર થી કોથમીર નાખવી

  2. 2

    તૈયાર છે બીટ નું સલાડ 🥗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695
પર

ટિપ્પણીઓ

Similar Recipes